________________
૨૫૦
૧૮ વસતા આદિ ત્રએ પુષ્પ આદિ સામગ્રી વડે અનુકૂળ થાય
છે. તે અનુકૂળતા અમનેઝ (અપ્રીતિકારક) સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દરૂપ ઈદ્રિયાર્થોને અપકર્ષ (હાનિ) થવા વડે તથા મનોજ્ઞ (મનહર) ઈન્દ્રિયાર્થોના પ્રાદુર્ભાવ વડે થાય છે. - આ રીતે શ્રીતીર્થકર ભગવંતના આ ઓગણીશ અતિશ દેવકૃત છે. બીજા ગ્રંથમાં આ અતિશય બીજી રીતે પણ લેવામાં આવે છે, તે મતાંતર જાણવું.
આ ઓગણીશમાં ચાર સહજ અતિશે અને અગિયાર કર્મક્ષયજ અતિશયે મેળવીને એ બધાની એકત્ર યેજના કરવાથી ચેત્રીશ થાય છે.