________________
૨૪૯
૨. આકાશમાં ચામરો હોય છે,
૩. આકાશમાં સ્ફટિકનું બનેલું નિલ અને ઉજ્જવલ સિહાસન પાદપીઠથી સહિત હાય છે.
૪. આકાશમાં ત્રણ છત્ર હોય છે
૫. આકાશમા રત્નમય ધ્વજ હાય છે.
૬. પાદન્યાસ માટે સેનાનાં કમળે! હાય છે.
૭. સમવસરણમાં અનુક્રમે રત્ન, સુવર્ણ અને રજતના ત્રણ સુંદર ગઢ હાય છે.
૮. ભગવ તનાં ચાર મુખ, અ ગે। અને અવયવા હેાય છે.
૯. ચૈત્યવૃક્ષ નામના અશેકવૃક્ષ હાય છે.
૧૦. કાંટાએ અધોમુખ થાય છે.
૧૧. વૃક્ષો નમે છે.
૧૨. સમસ્ત ભુવનને વ્યાપતા ઊંચા દુંદુભિનાદ હાય છે.
૧૩. સુખકારી અનુકૂલ પવન હેાય છે.
૧૪. પક્ષીએ પ્રદક્ષિણાવાળી ગતિવાળાં હેાય છે.
૧૫. ગન્ધોદકની વૃષ્ટિ થાય છે.
૧૬, અનેક વ વાળાં પુષ્પાની વૃષ્ટિ જાનુપ્રમાણ થાય છે.
૧૭. કેશ, રેશમ, ઢાઢી, મૂછ અને નખેા વધતા નથી – સદા એકસરમાં રહે છે.
૧૮. ભવનપતિ આદિ ચારે નિકાયાના ઓછામાં ઓછા એક કરોડ દેવતાએ ભગવતની સાથે ને સાથે જ હાય છે.