________________
રહ
(૧) દેવકૃત પ્રથમ અતિશય ધર્મચક્ર
હે ધર્મ વચક્રવર્તિ ! આપ જ્યારે સમવસરણમાં વિરાજમાન હા અથવા ભવ્યલાકના અનુગ્રહ માટે વિહાર કરતા હૈ। ત્યારે આપની આગળ આકાશમાં ધર્મચક્ર દેદીપ્યમાન હેાય છે. હે સ્વામિન ! એ ચક્રે અત્યન્ત પ્રકાશમાન આરાઓથી સમૃદ્ધ હેાય છે. અને એ ચક્રમાંથી ફેલાતુ તેજ અંતરિક્ષમાં દશે દિશાઓને પ્રભાસિત કરે છે. હે દેવ ! જેમ પ્રલયકાલીન સૂર્યની સામે લેાક પેાતાની આંખને એક ક્ષણ પણ સ્થિર ન કરી શકે તેમ મિથ્યાદષ્ટિવાળા લાકે આપના આ મહાન ધમચક્રાતિશયના તેજને જોઈ શકતા નથી. હે લેાકાત્મન્ । જે ધર્મચક્રથી મિથ્થાદષ્ટિએની આંખ અ ંજાઈ જાય છે, તે જ ધ ચક્ર સમ્યગ્દષ્ટ આત્માઓની ચક્ષુ માટે અમૃતનુ અંજન બની જાય છે. તે ધ ચક્ર ઉપર સમ્યગ્દષ્ટિ આત્માઓની દૃષ્ટિ પડતાં જ ત્યાં જ સ્થિર થઈ જાય છે અને ષ્ટિ વધુ ને વધુ નિર્માંળ થવા લાગે છે, એ ચક્રના પ્રભાવથી કર્માંન્ધકારના પડલ વિખેરાઈ જાય છે અને આત્મા સ્વપ્રકાશથી અંદરથી વધુ તે . વધુ પ્રકાશિત થાય છે, હે ધર્માંતીથ કર ! એ ધર્મચક્ર આપની તીર્થંકર લક્ષ્મીના ભાલનું પ્રશસ્ત તિલક છે.
હે દેવ ! આ ધર્મચક્રાદ્ધિ અતિશય જન્મથી જ હેાતા નથી, તેમ જ કક્ષયના કારણે પણ નથી પણ આપના મહાન પ્રભાવથી ભક્તિથી સભર હૃદયવાળા થયેલ દેવતાઓથી વિરચિત હાય છે.
૧. શ્લા ૧
૨. શ્યા ર
દેવકૃત દ્વિતીય અતિશય સુરાસુરસ`ચારિત ઈન્દ્રધ્વજ
હેર સ્વામિન્! આપના વિહારાદિમાં સદા સુરા અને અસુરે વડે સંચારિત એક હજાર ચેાજન ઊંચા ઈન્દ્રધ્વજ ચાલે છે. એ