________________
૨૭૩
અતિવૃષ્ટિ–પાક આદિને નુકસાન કરનાર વધુ પડતો વરસાદ, અકાળે વરસાદ, અનાવૃષ્ટિ– ગ્યકાળે વરસાદનું ન વરસવું, અરિષ્ટવૃષ્ટિ– અશુભસૂચક જીવકલવાદિનું આકાશમાંથી એકાએક પડવું વગેરે કદાપિ થતું નથી.
હે દેવ ! ત્રણે જગતના પરમ ગુરુ, કામવષી–ભક્ત લોકોને જે ઈષ્ટ હોય તેને પુરાવમેઘની જેમ વરસાવનારા, અને વિશ્વવત્સલ એવા આપ જગત ઉપર વિચરતા હો ત્યારે લેકને સંતાપ આપનાર અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ કેવી રીતે થઈ શકે ?
કમક્ષયજ નવમ અતિશય સ્વરાષ્ટ્ર અને પરરાષ્ટ્રથી થતા ઉપદ્રને અભાવ હેર સલમંગલોના મૂલ આધાર, સ્વામિન ! આપ ત્યારે ભવ્ય જીવોના અનુગ્રહાથે પૃથ્વીતલ ઉપર વિહાર કરતા હૈ છે ત્યારે સવાસે જનપ્રમાણ ભૂમિમાં સ્વરાષ્ટ્રભય તથા પરરાષ્ટ્રભય કેવી રીતે સંભવે! હે પ્રભો! આપ જ્યાં વિદ્યમાન હો, તે પ્રદેશમાં સ્વરાષ્ટ્રમાં આંતરવિગ્રહ, લોકેનાં ધન આદિનું અપહરણ વગેરે ઉપદ્રવો સ ભવતા નથી, તેમજ પરષ્ટિ તે ભૂમિ ઉપર આક્રમણ કરી શકતું નથી. હે દેવ! આપના આગમન પૂર્વે પણ આવા કેઈ ઉપદ્રવ તે પ્રદેશમાં વિદ્યમાન હોય તો તે આપના આગમન માત્રથી જેમ મદેન્મત્ત હાથીઓ સિંહનાદથી પલાયન થઈ જાય, તેમ નાશ પામી જાય છે. હે સ્વામિન ! આપનો આ બધો મહિમા લેઓત્તમ ગસમૃદ્ધિને છે.
૧. વિશુદ્ધ સ્નેહને ધારણ કરનાર ભક્તજનેના મનસ કાલ્પત અર્થને આપવામાં કુશળ.
૨ . ૯.
૩ ભાગકેડ કરનારા લેકેની આગ આદિ દ્વારા ભય ફેલાવવાની પ્રવૃત્તિઓ આદિ સકલ ઉપદ્રવોને સમાવેશ સ્વરાછૂભયમાં થઈ જાય છે
દે. ભ
મ ૧૮