________________
પ્રકાશ ૪ : દેવકૃતાતિશયસ્તવ દેવકૃત ૧૯ અતિશય
૧ ધર્મચકે ૨ સુરાસુરસંચારિત ઈન્દ્રધ્વજ ૩ વાદવિન્યાસાર્થે સુવર્ણકમલ ૪ ચતુર્મુખત્વ ૫ ત્રણ ગઢ ૬ કાંટાઓનું અધમુખ થવું ૭ કે, રેમ, નખ, દાઢી અને મૂછની સદા એક સરખી
અવસ્થિતતા. ૮ પાંચે ઈન્દ્રિયેના વિષયની પ્રતિકૂળતા ન થવી તથા સર્વ
તુઓની એકીસાથે સુફલદાયિતા ૯ સુગંધી જલની વર્ષા ૧૦ પંચવર્ણનાં પુષ્પોની રચના ૧૧ પક્ષીઓની પ્રદક્ષિણા ૧૨ પવન દ્વારા પ્રતિકૂળ વહનને ત્યાગ ૧૩ માર્ગ સ્થિત વૃક્ષેનું નમન ૧૪ ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓનું સેવા માટે સાથે
જ હેવું. ૧૫ અશોક વૃક્ષ
(પ્રથમ પ્રાતિહાર્ય) ૧૬ ચામર
(ચતુર્થ પ્રાતિહાર્ય) ૧૭ સિંહાસન
(પંચમ પ્રાતિહાર્ય) ૧૮ દુંદુભિ
(સપ્તમ પ્રાતિહાર્ય) ૧૯ ત્રણ છત્ર
(અષ્ટમ પ્રાતિહાર્ય) ૧ પ્રાતિહાર્યાનું વર્ણન પચમ પ્રકાશમાં છે.