________________
ર૭રે
કર્મક્ષયજ ષષ્ઠ અતિશય
વૈરાગ્નિનો પ્રશમ હે દેવ! આપ જે જે ભૂમિકલને વિષે વિહાર કરો છો, તે તે સવાસ યોજનપ્રમાણ પ્રદેશમાં પ્રવર્તમાન વરરૂપ અગ્નિ આપની નિષ્કારણ કરુણારૂપ પુષ્પરાવર્ત મેઘની વર્ષોથી તત્કાલ શમી જાય છે. હે ભગવન્ ! પુષ્પરાવર્ત મેઘ સર્વ પ્રકારના મામાં સર્વ શ્રેષ્ઠ હોવા છતાં તે ફકત બાહ્ય આગને જ શમાવી શકે છે, જ્યારે સર્વસત્ત્વોને વિશે સમાન અને જગતનાં સર્વ પ્રાણીઓ માટે પરમ સંજીવનીરૂપ એવી આપની નિષ્કારણ કરુણ બીજા કેઈ પણ સાધનથી ન શકે એવા ભવભવ સુધી સઢા પ્રજવલિત રહેનાર દુર્ધર, સ્ત્રીસંબંધી, ભૂમિસંબંધી વગેરે વૈરાનુબ ધોને તત્કાલ પ્રશાંત કરે છે. હે સ્વામિન! તે વૈરાગનુબંધે ગ્રામ, નગર આદિની માલિકી અંગે, કૌટુંબિક કારણે વગેરે કેઈ પણ જાતના હેતુથી થયા હોય, તે વૈરાનુબંધે કૌરવ-પાડવ વગેરેની જેમ કુલના ઉછેદન નિમિત્ત થતા હોય, તો પણ આપના વિહાર માત્રથી તત્કાલ શમી જાય છે.
કર્મક્ષયજ સપ્તમ અતિશય . મારીને અસંભવ હે કરુણાસિન્ધો ! આપ જ્યાં વિચરતા હો તે પ્રદેશમાં સવાસે જન સુધીની ભૂમિમાં મારીઓ–ગ આદિથી જનિત અકાલ મરણો થતાં નથી. હું નિષ્કારણ કરુણાવ ત ભગવત | અશિવનું ઉછેદન કરવામાં પટહસમાન આપનો સર્વાતિશાયી પ્રભાવ જે ભૂમિતલ ઉપર નિરંકુશ ફેલાતો હોય તે ભૂમિનલને વિશે જગતની નિષ્કારણ શત્રુરૂપ મારીઓ કેવી રીતે સંભવી શકે ?
કર્મક્ષયજ અષ્ટમ અતિશય
અતિવૃષ્ટિ કે અવૃષ્ટિનું ન થવું. હે વીતરાગ ! આપ જ્યારે વિહાર દ્વારા નિજચરણકમલ વડે ભૂમિને પવિત્ર કરતા હો ત્યારે સવાસે જનપ્રમાણ ભૂમિમાં
૧. લૈ. ૬ ૨. . ૭ ૩. 9 . ૮
ભરણે થતાની ભૂમિમાં આપ જ્યાં જ મારીને