________________
૨૦૦
કર્મયજ દ્વિતીય અતિશય જનપ્રમાણ સમવસરણભૂમિમાં કોડે દેવ-મનુષ્ય-તિયોનો
નિરાબાધ સમાવેશ હે દેવાધિદેવ ! ત્રણે ભુવનના અલંકાર સમાન એવા આપના દેવનિર્મિત એક જન” પ્રમાણ સમવસરણ (ધર્મદેશના ભૂમિ) માં એકી સાથે કરડે દેવ-મનુષ્ય તિર્યો નિજ નિજ પરિવાર સાથે કેઈ પણ જાતની પીડા વિના સમાઈ જાય છે. એ ખરેખર આપની મહાન સમૃદ્ધિ છે.
કર્મક્ષય તૃતીય અતિશય
સ્વસ્વભાષા પરિણામમનોહર વચન હે વાણના અધિપતિ ' સમવસરણમા સમુપસ્થિત થયેલા દેવતાઓ, મનુષ્ય અને તિર્યને આપનું વચન અર્ધમાગધી ભાષા મય, પાંત્રીશ ગુણોથી સહિત અને એક જ સ્વરૂપવાળું હોવા છતાં તિયે, મનુષ્ય અને દેવતાઓમાંની દરેક જાતિને પોતપોતાની ભાષામાં પરિણમે છે, એટલું જ નહીં કિડુ સાંભળનાર દરેક પ્રાણીનું હદય તે આકષી લે છે. હે લોકેત્તર વચનના પ્રણેતા આપની એક જ સ્વરૂપવાળી વાણીને દેવો દૈવી વાણીમાં, મનુષ્ય માનુષી વાણીમાં, ભીલે તેઓની શાબરી વાણી અને તિર્યચે તિર્યંચ સબંધી વાણીમાં સાંભળતા સાભળતા પરમાનંદને પામે છે.
કર્મક્ષયજ ચતુર્થ અતિશય :
૧૨૫ ચીજન સુધી રોગોની વિલાનતા હે પરમાત્મન ! આ રીતે એક જ સ્વરૂપવાળું પાંત્રીશ ગુણોથી સહિત અને અર્ધમાગધી ભાષામય એવું આપનું અમથે વ ન
1. ક્ષે ૨ ૨. ૧ ચીજન = ૪ બાઉ ૩. લે. ૩ ४. देवा देवी नरा नाग, शबराश्चापि शाबरीम् ।
तिर्यञ्चोऽपि हि तैरश्ची, मेनिरे भगवगिरम् ॥ પ લે ૪