________________
૨૪૦
૧૨. નખ અને રેમ અવસ્થિત (સદા એકસરખા રહેવા). ૧૩. પાંચે ઈન્દ્રિયવિષયે મનોરમ થાય. ૧૪. છએ તુ મનહર થાય. ૧૫. ગધેકની વૃષ્ટિ અને પાંચ વર્ણનાં પુષ્પની વૃષ્ટિ. ૧૬. પ્રદક્ષિણગતિવાળાં પક્ષીઓ. ૧૭. પવન અનુકૂલ. ૧૮. વૃક્ષો નમે.
૧૯ ભવનપતિ-વ્યંતર-તિષ્ક-વૈમાનિક દેવતાઓ ઓછામા ઓછા એક કરોડ તો સમવસરણમાં હોય જ. બોધિલાભ માટે અને સંશયને દૂર કરવા માટે આવતા અને જતા દેવતાઓથી ભગવંતના પાદમૂલ સદા અવિરહિત હોય છે
ચાર જન્મથી, અગિયાર કર્મક્ષયથી અને ઓગણીશ દેવકૃત એમ ચેત્રીશ અતિશયોને હું વંદન કરું છું.
જિનના આ ત્રીશ અતિશ મેં સક્ષેપથી વર્ણ વ્યા. જિનવૃષભેર મને શ્રુતજ્ઞાન અને બોધિલાભ આપે.
૧ બોધિલાભ અને સ શયનાશ અર્થે આવતા જતા દેવતાઓ ભગવત પાસે સદા હૈોય.
૨ તીર્થ કરે. શાસ્ત્રોમાં અવધિજ્ઞાનની લબ્ધિવાળા વગેરે મુનિઓને પણ “જિન” કહ્યા છે; તે બધામાં વૃષભ=શ્રેષ્ઠ