________________
૨૨૭
આકાશમાં પાદ્યપીઠથી સહિત સિહાસન હેાય છે. તે નિર્માલ આકાશ સ્ફટિકમય હોવાથી અત્યત ઉજ્જવલ હોય છે.
ભગવાન ચાલતા હેાય છે. ત્યારે આ સિંહાસન (પાદ્યપીઠથી સહિત ) ઉપર આકાશમા ચાલે છે, ભગવંત બેસે ત્યારે તે ઉચિત સ્થાને નીચે ગોઠવાઈ જાય છે અને સમવસરણમાં અશેકવૃક્ષના મૂળમાં ચાર દ્વિશામાં ચાર સિંહાસન હોય છે.
આ સિંહાસનના ધબંધ ( પાછળના પીઠ ટેકવાના ભાગ ) અત્યંત તેજસ્વી એવા રક્તવર્ણ ના હોય છે. આ સિહાસન સ્પષ્ટ દેખાતી એવી વિકટ દાઢાએથી કરાલ અને જાણે સજીવ હેાય તેવા સિહની આકૃતિ પર પ્રતિષ્ઠિત હોય છે, એ સિંહાસન અનેક ઉત્તમ રત્નાથી ખચિત હોય છે. તે રત્નામાંથી અનેક ૨ ગેાનાં કિરણેા નીકળતાં હોય છે. આવું સુદર સિંહાસન દેવતાઓ રચે છે.”
લાકપ્રકાશમાં કહ્યું છે કે —
-
અશેકવૃક્ષના મૂળભાગમાં ચાર દિશામાં ચાર સિહાસન હાય છે. તે સિહાસને સુવર્ણમય અને પ્રકાશમાન રત્નાની ૫તિએથી ખચિત હાય છે, તે રત્નપતિઓને જોતાં એવું લાગે છે કે જાણે સિહાસનેાએ પેાતે જ પેાતાના ઉપર વિરાજમાન પુરુષસિંહ ભગભગવાન તીર્થં કરને સાક્ષાત્ જોવા માટે લાખેા ઉજ્જવળ વિકસિત નિનિમેષ નેત્રા ધારણ કર્યાં ન હેાય ! દરેક સિંહાસનની આગળ જેનાં રત્નમાથી અત્યંત પ્રકાશમાન જ્યેાતિસમૂહો નીકળી રહ્યા છે,
१ आगासफालिमामय सपायपीठ सीहासण |
-
શ્રી સમવાયાગ સૂત્ર ૩૪, અતિશય ૯ -આકાશ સ્ફટિકમય સિંહાસન પાદપીઠથી સહિત હોય છે આકાશ સ્ફટિક અત્ય ત સ્વચ્છ હૈાય છે.
૨ આ પ્રવ સારેા, ગા. ૪૪૦ વૃત્તિના ભાગ છે.
૩ સ. ૩૦, પૃ. ૨૬૫