________________
૨૩૯
દેશનાને સાંભળવા માટે અને જાણે મૃગેન્દ્રાસન (સિંહાસન) ઉપર વિરાજ -જમાન પેાતાના રવામી મૃગેન્દ્ર ( સિહ ) સમાન એવા આપની ઉપાસનામાં સમુપસ્થિત થાય છે, એ જ મહાન આશ્ચય છે અને એ જ આપને મહાન્ પ્રભાવ છે.’
ત્રિષ્ટિશલાકા પુરુષચરિત॰મા ભગવંત શ્રી ઋષભદેવ પ્રભુના વિહારના વર્ણનમાં કહ્યું છે કેઃ—
-
• જાણે પેાતાના યશ હેાય તેવા આકાશમાં ચાલતા પાટ્ટુપીડથી સહિત સ્ફટિક રત્નનાં સિહાસનથી તેએ શેાભતા હતા.’ આપ્રાતિહાર્ય થી ગર્ભિત સ્તુતિ કરતાં શ્રી કલ્યાણમ દિસ્તાત્રમાં કહ્યું છે કે—
श्याम गभीरगिरमृज्ज्वलहेमरत्न
सिंहासनस्थमिह भव्य शिखण्डिनस्त्वाम् ॥ आलोकयन्ति रभसेन नदन्तमुच्चे
श्चामीकराद्विशिरसीव नवाम्बुवाहम् ||२३॥
હે પ્રભુ ! અહીં સમવસરણને વિષે નીલા વણુ વાળા, ઉજજવલ, દેદીપ્યમાન રત્નજડિત સુવર્ણ ના સિહાસન પર બેઠેલા અને ગંભીર વાણીવાળા એવા તમેને ભવ્ય પ્રાણીઓ રૂપી મારા મેરુ પર્વતના શિખર પર રહેલા અને મેાટી ગર્જના કરતા નવા મેઘની જેમ ઉત્સુતાથી જુએ છે.
આ પ્રાતિહાર્ય વિશે ભક્તામર સ્તેાત્રમાં કહ્યુ છે કે —
सिहासने मणिमयूखशिखाविचित्रे,
विभ्राजते तव वपुः कनकावदातम् ।
विम्वं वियद्विलसदशुलतावितान
तुङ्गोदयाद्रि शिरसीव सहस्ररमे ||२६||
હું ભગવન્ ! જેવી રીતે ઊંચા યાચલ પર્વતના શિખર ઉપર ઉદ્યોતમાન કિરણોરૂપી લતામંડપ વડે સૂતું ખખ શાલે છે
૧ ૫ ૧-૨, સ` ૬, પૃ. ૨૦૪-૨૦૫