________________
૨૨૩
सतर्जयन् युगपदेव भयानि पुसां,
मन्द्रध्वनिर्नदति दुन्दुभिरूच्चकैस्ते ।।
સંપૂર્ણ વિશ્વને જિવનાર મહાન વૈદ્ધા મોહનરેદ્રને ભગવાને તરત જ જીતી લીધેલ છે. એમ જાણે કહેતા હોય તેમ સર્વ જીના સર્વ ભચેની એકી સાથે સંપૂર્ણ રીતે તર્જન કરતો તમારે દુંદુભિ આકાશમાં ગંભીર ઇવનિ વડે નિનાદ કરી રહેલ છે.
આઠમું મહાપ્રાતિહાર્ય
ત્રણ છત્ર खे छत्रत्रयम्। આકાશમાં ત્રણ છત્ર હોય છે.
ભગવંત જ્યારે વિહાર કરતા હોય છે ત્યારે ત્રણ છત્ર ભગવન્ત ઉપર આકાશમાં ચાલે છે. ભગવન્ત જ્યારે દેશના વગેરે માટે બેસે ત્યારે આ ત્રણ છત્ર ઉચિત સ્થાને અશોકવૃક્ષની નીચે ભગવન્તના મસ્તક ઉપર ગોઠવાઈ જાય છે. સમવસરણમાં ભગવન્તની ચારે આકૃતિઓ ઉપર ત્રણ ત્રણ છત્ર હોય છે.
પ્રવચનસારે દ્ધારની વૃત્તિમાં કહ્યું છે કે – પૃથ્વી, પાતાલ અને સ્વર્ગ એ ત્રણે ઉપર સર્વોપરિ સામ્રાજ્યને સૂચવતાં, શરદ
૧ સર્વ જીવોને જે ભય હતા, તે તો મહામોહનરેન્દ્રના કારણે હતા હવે તો તે જિતાઈ ગયેલ છે, તેથી ભયો રહ્યા નથી, એ આશય જાણો
૨ અ. ચિ. કા. ૧
લૈ. ૬૧ સ. ટી.