________________
૨૧૮
એવું પાદપીઠ હોય છે, તેના દ્વિવ્ય પ્રકાશ જોતાં એવું લાગે છે કે તે જાણે ભાગવતના પાદસ્પર્શની પ્રાપ્તિથી ઉલ્લાસવાળું ન બન્યું
હોય !
દરેક સિહાસન ઉપર માતીએની માળાએથી શેાલતાં ત્રણ, છત્ર હોય છે. દરેક સિહાસનની માજુમાં ચંદ્ર સમાન ઉજ્જવલ એ ચામરાને ધારણ કરીને ઉભેલા અને ઉત્તમ અલંકારાથી તેજસ્વી એવા એ દેવતાઓ હોય છે. તેઓ ચામા વીઅતા હેાય છે. દરેક સિહાસનની આગળ સુવર્ણ કમલ ઉપર પ્રતિષ્ઠિત એક એક ધર્માંચક હાય . તે તેજમાં સૂર્યને જીતતુ, સ્મરણ કરતાંની સાથે જ શત્રુઓના અભિમાનને હનારું અને અહિં તેાના ધ ચક્રવર્તિપણાને સૂચવનારુ હૈાય છે. ચારે દિશાઓમાં એક એક મહાધ્વજ હાય છે. તે એક હજાર ચેાજન ઊંચા હૈાય છે.
આ સિહાસન, ધર્માંચક, ધ્વજ, ત્રણ છત્ર અને ચામા જ્યારે ભગવંત વિહાર કરતા હૈાય ત્યારે આકાશ માર્ગે ઉપર ચાલતા હાય છે.૧
શ્રી વીતરાગસ્તવ તથા તેની ટીકા અને અવસૂરિમાં કહ્યું
છે કે—
૮ મદાન્મત્ત વાદીએરૂપ હાથીઆની સામે સિંહસમાન, હે સ્વામિન્ ! આપ જ્યારે દેવનિર્મિત સિંહાસન ઉપર આરૂઢ થઈ ને ભવના વૈરાગ્યને અને પરમપદના અનુરાગને ઉત્પન્ન કરનારી ધ દેશના આપતા હા છો ત્યારે વિશુદ્ધ તત્ત્વજ્ઞાનથી સમૃદ્ધ મેધાવાળામુદ્ધિ માન દેવતાઓ અને મનુષ્યા શ્રવણ કરવા સમુપસ્થિત થાય છે, તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી; કિન્તુ બુદ્ધિવિહીન મૃગા-પશુઓ પણ તે
१. आगासगएण चक्केण, आगासगएण छतेणं, आगासगएण सपायपीढेण सिहासणेण, आगासगयाहि सेभवरचामराहिं ।
૨ પ્ર. પ્ લે. પ્
..
—લેાકપ્રકાશગત આગમપાઠ સ. ૩૦ પૃ. ૨૬૫