________________
૨૦૩
उच्चैरशोकतरुसश्रितमुन्मयूख--
मामाति रूपममल भवतो नितान्तम् । स्पष्टोल्लसत्किरण मस्ततमोवितान, fara રવિ પરવાર્વવત ૨૮
જેવી રીતે પ્રકાશમાન કિરણાવાળું અને અંધકારના સમૂહને નષ્ટ કરનારું સૂર્યનું બિબ વાદળાંની સમીપે શેલે છે, તેવી રીતે અશેકવૃક્ષની નીચે ઊંચે જતાં કિરણોવાળું આપનું નિર્મળ રૂપ પણ અત્યંત શેભે છે.
ભક્તામરસ્તવની આ ગાથામાં પ્રથમ પ્રાતિહાર્ય ગર્ભિત ભગવતનું ધ્યાન છે. એ ગાથાની વિધિપૂર્વકની આરાધનાથી સર્વ પ્રકારનાં કાર્યો સિદ્ધ થાય છે, વ્યાપારમાં લાભ મળે છે, સુખ પ્રાપ્ત થાય છે અને વિજ્ય મળે છે.”
લેકપ્રકાશમાં અશોકવૃક્ષ પ્રાતિહાર્ય નું વર્ણન કરતાં કહ્યું
चलत्किसलयो भव्यान् ,
करारावयन्निव । હાલતાં પાંદડાવાળે તે જાણે ભવ્ય જીવોને હાથમાં અગ્રભાગો વડે બેલાવતો ન હોય!
૧ સ્તુતિરૂપે અશોકવૃક્ષ પ્રાતિહાર્યનું વર્ણન અનેક રેતાત્રોમાં મળે છે જુઓ–જૈન સ્તોત્ર – સ દોહ ભા ૧ ૨ સ્થળ સંકોચાદિ કારણે તે અહીં આપેલ નથી
૨. ભક્તામર–મ ત્ર–માહાત્મય પૃ. ૧૮૩
૩. સગ ૩૦ પૃ. ૩૧૨