________________
૨૦૪
-
-
બીજું મહાપ્રાતિહાર્ય
પુષ્પવૃષ્ટિ દેવતાઓ જલમાં તથા ભૂમિ પર ઉત્પન્ન થતા અને વિકલા પાચ વર્ણના વિકસ્વર સુગંધી પુષ્પોની સતત વૃષ્ટિ કરે છે. દેવતાઓ આ પુપે એવી રીતે વરસાવે છે કે પુપિનાં ડીંટિયા નીચે હોય અને વિકસિત મુખભાગ ઉપર હોય. આ વૃછિદ્વારા ભગવંતની ચારે બાજુ ભૂમિ પર પુરુષના ઢીંચણ પ્રમાણ પુપને થર થઈ જાય છે.૧
१. तथा जलजस्थलजविकुर्वणाविरचितानां पचवर्णाना विकस्वराणामधःकृतवृन्तानामुपरिमुखाणां कुसुमाना पुरुषजानत्सेधसवृष्टिः क्रियते ।
--પ્રવ. સાગ. ગા. ૪૪૦, વૃત્તિ विठ्ठाइ सुरहिं जलथलय दिव्व कुसुनीहारि । पयरिति समतेण दसद्धवन्न कुसुमवास ॥
–આવ, મલય ગા. ૫૪૬ નીચા બિંટવાળા, ઉપર વિકસિત દલોવાળા, પાચ ૨ગના, જલ અને ભૂમિને વિશે ઉત્પન્ન થયેલા, સુગ ધિ, મનોહર પુષ્પો તથા જેમાથી પ્રબલ સુગ ધ નીકળી રહેલ છે એવા દેવકુર્વિત પુછપની વૃષ્ટિ દેવતાઓ ચોતરફ વિસ્તારે છે. આ જ ગાથા વિશેષાવશ્યકભાષ્યમાં આ રીતે છે –
विठ्ठाइ सुरभि जलथलय दिव्वकुसमनीहारि ।। पयरति समतेण दसवण्ण कुसुमबुद्धिं ॥
–વિશેષા. ભા ૨, ગા ૧૯૭૮ આવશ્યકસૂત્રની હારિભદ્રીટીકામા આ ગાથામા નહાર શબ્દને આ રીતે અર્થ કરેલ છે :
नीहारिनिर्वारि-प्रवलो गन्धप्रसरः । અર્થાત્ એવી દિવ્ય પુષ્પવર્ષા કે જેમાં થતો સુગ ધને પ્રસાર (ફેલાવો) બહુ જ ઉત્કટ છે.
– આવ. હારિ. ગાથા ૫૪ ૬.