________________
૧૯૧
હતુઓની અનુકૂળતા વિશે શ્રી વીતરાગ રતવ, તેનું વિવરણ અને તેની અવચૂરિમાં ભગવંતની સ્તવના કરતા કહ્યુ છે કે
“હે વિશ્વના ઉપાસનીય! આપનાં પવિત્ર ચરણકમળનાં શરણે આવીને વસંત આદિ છયે હતુઓ એકીસાથે સમકાલ આપના ચરણયુગલની ઉપાસના કરે છે.
હે દેવ ! આ તુઓ આપનાં ચરણકમળને ભક્તિથી નહીં, કિન્તુ ભયથી વેર છે! તે ઋતુઓને એ ભય છે કે –
અમેએ અનાદિ કાલથી ભગવંતના નિષ્કારણ શત્રુ એવા કામદેવને સહાય કરી છે, તેથી જેવી નિર્દયતાથી ભગવતે કામદેવને પરાજ્ય કર્યો, તેવી જ નિર્દયતાથી અમારે પણ નિગ્રહ કરી લેશે!
હે સ્વામિન! આ રીતે જાણે ભયભીત ન થએલી હોય તેમ સર્વ હતુઓ પિતાને સમુચિત એવાં પુષ્પ, ફળ વગેરેનાં ભેટ/ નિજ હસ્તમાં લઈને આપની એકીસાથે સમકાલ ઉપાસના કરે છે.”
પાંચે ઈદ્રના અર્થોની અનુકૂળતા વિશે વાતાળ સ્તવમાં તેનું વિવરણ અને તેની અવચૂરિમાં કહ્યું છે કે
(ટિપ્પણી પૃ. ૧૯૮૦થી ચાલુ) આ અતિશયોની ગણના વિશે અભિધાન ચિંતામણિ”ની પજ્ઞ ટીકામાં કહ્યું છે કે –
તે જ યથાપિ વૃશ્યન્ત તમાતરમવમિતિ (કાડ ૧ લે ૬૪ ટીકા)
સારાંશ કે આ અતિશયો બીજા ગ્રથમા જે બીજી રીતે પણ દેખાય છે, તે મતાંતર જાણવું.
૧ પ્ર. ૪ શ્લ. ૯ ૨ આ આલ કારિક ભાષા છે.
૩ વસત આદિ ઋતુઓ તે તે પ્રકારના કામવિકારેનુ ઉદ્દીપન કરે છે, તેથી.
૪ પ્ર. ૪ શ્લો. ૮