________________
૧૮૭
– ઝંઘરામાવાવ કાર્વશે ! भवनपत्यादिचतुर्विधदेवनिकायानां जधन्यतोऽपि तमीपे कोटिर्भवतीतिरे।
કેવલજ્ઞાન ઉત્પન્ન થતાંની સાથે જ ભગવંતની સાન્નિધ્યમાં ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ તો હોય જ છે.
આ અતિશય વિશે એક સુંદર સ્પષ્ટતા શ્રી ઋષિભાષિતસૂત્ર. માં મળે છે, તે આ રીતે—
इतेहि जतेहि वोहिनिमित्त च ससयत्थीहिं । अविरहिय देवेहिं जिणपयमूल सयाकाल ॥
બધિ–સમ્યગ્દર્શનની નિર્મલતા માટે અને સંશના સમાધાન માટે આવતા જતા દેવતાઓથી ભગવંતનું પાદમૂલ સદા અવિરહિત હોય છે.
જઘન્યથી જે કરોડ દેવતાઓ કહ્યા તે તો સેવામાં હોય છે, તદુપરાંત ઉપરની હકીકત જાણવી.
બધિ નિમિત્ત અને પ્રશ્નોનાં સમાધાન માટે કેવળ દેવતાઓ જ આવ-જા કરે છે, એવું નથી, પણ તે તે ક્ષેત્રમાં અનેક બુદ્ધિશાળી અને તેમાં ઊ ચા ગણાતા એવા અનેક પુરુષો પણ ભગવંતના વિહાર વખતે ભગવંતની પાસે સદા આવ–જા કરતા હોય છે. એમાંથી કેટલાક ભદ્રિક મનુ એ તો સદા હાથ જોડીને ભગવંતની પર્ય પાસનામાં તત્પર હોય છે.*
૧ અ ચિં. કા. ૧ લૈ. ૬૩ ૨ અ. ચિ ક. ૧ શ્લો. ૬૩ ટી.
૩ આ સૂત્રને મૂલ સદભ પરિશિષ્ટમા આપેલો છે. તેમાં જુઓ ગાથા ૧૧ મી.
૪ આ વિષયને સમાવેશ આપણે ત્યાં આ આતિશયમાં કરવામાં આવ્યો છે, જ્યારે દિગ બરો આ વિષયની ગણના ચતુર્થ મહાપ્રાતિહાર્ય તરીકે કરે છે. તે વિશે તિજોયgurત્તિ મા કહ્યું છે કે
ગાઢ ભકિતમા આસક્ત, હાથ જોડેલા અને વિકસિત મુખકમલવાળા જનસમૂહ પ્રત્યેક તીર્થ કરને વીટળાઈને–ઘેરીને રહેલા હોય છે.