________________
৭৬২
મુનિએ દેવપ્રસાદને કહેલી ધ્યાનવિધિ આ રીતે છે –
શુચિ શરીર અને માનસિક પ્રસન્નતાથી યુક્ત ધ્યાતા પવિત્ર સ્થાનમાં૧ સુખપૂર્વક પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ બેસે. ૨ સમુચિત પર્યકાસન વગેરે આસન દ્વારા શરીર સ્થિર કરે. ૩ ધ્યાનમાં અનુપયોગી એવા મન, વચન અને કાયાના રોગોને
નિરોધ કરે. ૪ નેત્ર નિમીલિત (બંધ રાખે અથવા નાસાગ્ર દૃષ્ટિ કરે. ૫ ઉચ્છવાસ અને નિશ્વાસને મંદ કરે. ૬ પિતે પૂર્વે કરેલાં પાપોની ગહ કરે. ૭ સર્વ પ્રાણુઓને ખમાવે. ૮ પ્રમાદને દૂર કરે. ૯ શ્રી જિનેશ્વર ભગવંતના ચાન માટે એકાગ્રચિત્તવાળે થાય. ૧૦ શ્રી ગણધર ભગવતોનું સમરણ કરે. ૧૧ શ્રી સશુઓનું સ્મરણ કરે. તે પછી આ રીતે ચિતન કરે – ૧ સમવસરણ માટેની ભૂમિ વાયુકુમાર દેવતાઓ શુદ્ધ કરે છે. ૨ તે ભૂમિને મેઘકુમાર દેવતાઓ ઉત્તમ સુગધી પાણી વડે
સીંચે છે. ૩ તે ભૂમિમાં ઋતુ દેવતાઓ ઢીંચણ સુધી પુષ્પ વરસાવે છે. ૪ વૈમાનિક દેવતાઓ ત્યાં મણિઓને પહેલે પ્રાકાર (ગઢ)
બનાવે છે. પ તિષ્ક દેવતાઓ સેનાને બીજે ગઢ બનાવે છે. ૬ ભવનપતિ દેવતાઓ રૂપાને ત્રો ગઢ બનાવે છે.