________________
૧૦૦
ઘાતિકર્મક્ષય સર્વ જીવોના ઘાતિકર્મક્ષચ કરતા વિલક્ષણ છે. એથી ભગવંતના આત્માની શુદ્ધિ લોકેતર છે, એવી જ રીતે પુષ્ટિ પણ લેકેત્તર છે.
સમવસરણમાં ભગવંત ચતુર્મુખ હોવા છતા દરેક જીવને ભગવતનું એક જ મુખ દેખાય. કેઈ પણ જીવને બે-ત્રણ કે ચાર મુખ ન દેખાય. આ પણ ભગવંતને અતિશય જ છે. પૂર્વ દિશા સિવાયના ત્રણ મુખ દેવકૃત હોવા છતાં કેઈને પણ એવો ભાસ ન થાય કે આ ભગવાન નથી, આ પણ ભગવંતને જ અતિશય છે. જે જે પ્રકારના ઉચ્ચાર વગેરે પૂર્વ દિશાના મુખમાંથી નીકળતા દેખાય તેવા જ પ્રકારના સર્વ ભાવે બાકીના દરેક મુખ સંબંધ હોય છે, આ પણ ભગવંતને જ અતિશય છે. તાત્પર્ય કે આને સર્વાભિમુખત્વ પણ કહેવામા આવે છે, એટલે કે ભગવંત સૌને સદા અભિમુખ જ હોય છે, એટલે કે સામે મુખવાળા હોય છે, કેઈને પણ પરાણે મુખ હોતા નથી. એથી જ વીતરાગ સ્તવની અવરિમાં કહ્યું
. સુખ સંબંધિત સો સદા અહિ
હોય આવે છે, એવાય છે. તા સુખ હોલ સામે સુખવા
तीर्थकरा हि सर्वतः सम्मुखा एव, न तु पराङ्मुखाः वापि ।
– તીર્થ કરે સર્વ રીતે સંમુખ જ હોય છે, પણ ક્યાંય પણ પરાડ મુખ હોતા નથી.
સારાંશ કે ભગવતનો આગળનો ભાગ જ દેખાય, પણ પીઠ દેખાય નહિ. - ભલે ભગવન્તની સન્મુખ અવસ્થામાં અને ચારમાંથી એક જ શરીરનાં દર્શન સમવસરણમાં થાય, તે પણ જ્યારે જ્યારે ભગવંતનું રૂપસ્થ ધ્યાન કરવામાં આવે ત્યારે ત્યારે તે ચારે મુખનું જ ધ્યાન કરવું જોઈએ. ચોગવશાસ્ત્રગેરેમાં આ સ્થાનના નિરૂપણમાં–
વાલા દવાર .............” એમ કહેલ છે.
૧ પ્ર. ૩, શ્લો. ૧ ૨ ચગશા. પ્ર. ૯
અવ. . ૧