________________
૧૬૮
દેવકૃત આઠમે અતિશય
ચતુર્મુખાંગતા તુર્મલાતા !
સમવસરણમાં ભગવંત ચાર મુખ અને ચાર અંગવાળા હાયર છે.
સમવસરણમાં પૂર્વ દિશાના સિહાસને ભગવંત પિતે બેસે છે. બીજી ત્રણ દિશાઓમાં વ્યંતર દેવતાઓ સિહાસન વગેરેથી સહિત ભગવંતના શરીરની ત્રણ પ્રતિકૃતિઓ રચે છે. આ ત્રણ પ્રતિકૃતિઓ રચે છે દેવતાઓ, પણ તે થાય છે–ભગવ તના પ્રભાવથી જ. ભગવંતના પ્રભાવથી જ દરેકને એમ લાગે છે કે સ્વયં ભગવંત જ અમને ધર્મ કહી રહ્યા છે. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે
जे ते देवेहिं कया, तिदिसि पडिरूवगा तस्स ।
तेसिपि तप्प भावा, तयाणुरूव हवइ रूव४ ॥ દેવોએ જે ત્રણ દિશામાં ભગવંતના ત્રણ પ્રતિરૂપ કર્યા છે, તે પ્રતિરૂપને પણ ભગવંતના પ્રભાવથી જ ભગવંત જેવું રૂપ હોય છે.
શ્રી વીતરાગ સ્તવમાં અલંકારિક ભાષામાં કહ્યું છે કે – “હે નાથ! દાન–શીલતપ–ભાવરૂપ ચતુર્વિધ ધર્મપુરુષાર્થની
૧ અ. ચિ. કાં. ૧ લૈ. ૬૨ २ चत्वारि मुखानि अगानि गात्राणि च यस्य स तथा तद्भावश्चतुर्मुखांगता भवतीति ।
અ. ચિ કા. ૧ લૈ. ૬૨ સ્કે. ટી. ૩ પ્ર સારા. ગા. ૪૪૭ ટીકા
૪ વિશેષા. ભા. ૨ પૃ. ૩૩૮ ટિપણું તથા ગા૫૫૭
આવ. મલય.