________________
૧૭૩
૭ મધ્ય ભાગમાં દેવતાએ શેાક વૃક્ષ, પાદપીઠથી યુક્ત ચાર સિંહાસન, ત્રણ ત્ર વગેરેની રચના કરે છે.
૮ દેવતાએ સમવસરણમાં તેારણેા, વાપીએ, પતાકાઓ, ધમ ધ્વજ વગેરેની રચના કરે છે.
તે પછી દેવાધિદેવ શ્રી જિનેન્દ્ર પરમાત્માનું આ રીતે ધ્યાન કરેઃ—
૧ ભગવંત બ્યંતર દેવતાઓએ રચેલાં સુવર્ણ કમળાની ઋણું - કામાં પગ મૂકતાં મૂકતાં પધારી રહ્યા છે.
'
"
૨ દેવતાએ ભગવ તને ચામર વીંઝી રહ્યા છે. અને · જય જય શબ્દની ઘેાષણા કરી રહ્યા છે.
૩ ભગવંતની આગળ ચાલતા ઈન્દ્રો માર્ગોમાં રહેલા લેાકેાને માજુએ કરી રહ્યા છે.
૪ ભગવંત પૂકારથી સમવસરણમાં પ્રવેશ કરી રહ્યા છે. ૫ દેવતાઓનાં વાજિત્રાના નાદથી આકાશ ભરાઈ ગયુ છે. તે પછી આ રીતે ધ્યાન કરે :
-:
૧ ભગવંત સિહાસન ઉપર પૂર્વાભિમુખ બેસે છે.
૨ અન્ય ત્રણ ક્રિશાએમાં દેવતાઓએ રચેલાં ભગવ તનાં પ્રતિરૂપ
૩ હર્ષોંથી પુલકિત ઈન્દ્રો રત્નના દડવાળા અતિ શ્વેત ચામર વીંછી રહ્યા છે.
પ
૪. ચારે દિશાઓમાં ભવ્ય જીવા પાતપેાતાને ઉચિત સ્થાને બેસી ગયા છે.
અનેક પ્રકારનાં તિર્યંચાના સમૂહેા સમવસરણના બીજા વલયમાં છે. તે બધા પરસ્પર વૈરને ત્યાગ કરી, શાંત રસમાં તાળ મની ભગવંતની દેશના સાંભળી રહ્યા છે.
તે પછી સમવસરણની મધ્યમાં કલ્પવૃક્ષ અને ત્રણ છત્ર નીચે સિહાસન પર વિરાજમાન ભગવતનું આ રીતે ધ્યાન કરેઃ—