________________
૧૭૫
૨૪ કર્મ સમૂહોને નાશ કરનાર
આ પ્રમાણે ધ્યાન નિશ્ચલ ચિત્તથી ત્યાં સુધી કરવું કે જ્યાં સુધી પરમાત્મા જાણે સાક્ષાત્ સામે હોય તેવા ભાસે, તે પછી –
૧. ઘૂટણ ભૂમિ પર રાખી અત્યંત ભકિતપૂર્વક નમેલા શીર્ષ વડે પરમાત્માના ચરણયુગલનો સ્પર્શ કર અને પિતાનો આત્મા પરમાત્માના શરણે છે, એમ ભાવવું.
૨. વાસક્ષેપ આદિથી સામે ભાસતા પરમાત્માની ભાવનાથી સર્વાગ પૂજા કરવી–પિતે વાસક્ષેપ વગેરેથી જાણે પૂજા કરતા હોય, તેમ ભાવવું.
૩. ચૈત્યવંદન કરવું.
બેધિલાભ આદિ માટે પ્રાર્થના કરીને ધ્યાન સમાપ્ત કરવું. - આ રીતે ધ્યાનની પ્રક્રિયા બતાવીને મુનિ દેવપ્રસાદને કહે છે
આ પ્રમાણે નિત્ય ધ્યાનાભ્યાસ કરવાથી એકાગ્ર ચિત્તવાળા તે સાધકને— ૧ ભગવન્તનાં રૂપ વગેરે તથા તેમનાં ગુણાનુ અનુભવપૂર્ણ
જ્ઞાન થાય છે. ૨ સ વેગની વૃદ્ધિ વડે કર્મક્ષય થાય છે. ૩ મુદ્ર જેને કશું જ બગાડી શકતા નથી. ૪ વચન સિદ્ધિ મળે છે. પ રે નાશ પામે છે. ૬ ધનને ઉપાર્જન કરવાના ઉપાયે અત્યંત સફળ થાય છે. ૭ સૌભાગ્ય વગેરેની પ્રાપ્તિ થાય છે.