________________
૧૮૦
હે દેવ! આપ વિચરતા હો ત્યારે પવન આપની સામેથી ન વાય કિન્તુ પાછળથી જ વાય.
હે ભગવન ! આપના પ્રભાવથી એકેન્દ્રિય જીવો પણ વિનયને ધારણ કરનારા થઈ જાય છે, તે પછી પચેન્દ્રિય જી વિનયને ધારણ કરે, એમાં શું આશ્ચર્ય છે ?”
શ્રી સમવાયાંગસૂત્રમાં કહ્યું છે કે— ___ सीयलेण सुहफासेण सुरहिणा मारुएण जोयणपरिमडल सवओ समता જપમનિટ ! - સંવર્તક નામના શીતલ, સુખસ્પર્શવાળા અને સુગંધિ પવનથી એક જનપ્રમાણ ભૂમિ સર્વ બાજુએથી શુદ્ધ થાય છે.
આની વ્યાખ્યા કરતાં પ્રવચન-સારોદારની ટીકામાં અને ઉપદેશ–પ્રાસાદમાં કહ્યું છે કે
સંવર્તક નામનો પવન એક એજનપ્રમાણભૂમિને શુદ્ધ કરતો હોવાથી અને સુગ ધિ, શીતલ અને મંદગતિવાળે હોવાથી અનુકૂલ-સુખકારક થાય છે.
ત્રિપબ્દિક શલાકા પુરુષચરિતમા ભગવાન શ્રી ઋષભદેવના વિહારના વર્ણન વખતે પવનનું વર્ણન કરતાં કહ્યું છે કે –
સુગંધિ પંખાના વાયરાની માફક મૃદ, શીતલ અને સુગંધિ અનુકૃળ પવન ભગવંતની નિરતર સેવા કરતે હતો.”
દેવકૃત ચૌદમો અતિશય
પક્ષીઓ પ્રદક્ષિણામાં ફરે શન કાિ .૫
૧ સુત્ર ૩૪, અતિશય ૧૬ ૨ પ્ર. સા. ગા. ૪૪૯ ટી. ૩ ઉપ. આ ભાવા. વ્યા ૧ ૪ પર્વ ૧૨ સર્ગ ૬ પૃ. ૨૦૪/૫ ૫ અ. ચિ ક. ૧ લો ૬