________________
૧૭૮
उच्चैर्भुवनव्यापी दुन्दुभिध्वानः ।
દેવતાએ આકાશમાં ઊંચેથી દુ ંદુભિના નાદ કરે છે. તે નાદ સર્વ દિશાઓમાં વ્યાપી જાય છે.
આ અતિશયનું સંપૂર્ણ વર્ણન સાતમું પ્રાતિહા જે દેવદુંદુભિ તેના વર્ણનમાં આપેલ છે
A
દેવકૃત તેરમા અતિશય વાયુનું અનુક઼લ થવું
વાત્તાનુન: 1
वात: सुखत्वाद् अनुकूलो भवति ।
ભગવતના પ્રભાવથી પવન અનુક઼લ થાય છે, સોને સુખકારક લાગે તે રીતે વહે છે.
ભગવત જ્યારે વિચરતા હોય છે, ત્યારે પવન ભગવંતની સામેથી વાતેા નથી, કિન્તુ ભગવ ંતની પાછળથી વાય છે. તેથી તે અનુકૂલ કહેવાય છે.
શ્રી વીતરાગ સ્તવમાં” કહ્યુ છે કે
હે નિલ ન્યાયના પરમાધાર ! પુણ્યથી પાંચ ઇન્દ્રિયાને પામેલા એવા તિય ચેા, મનુષ્યા અને દેવતાએ આપની સમીપતામાં દુઃશીલ–પ્રતિકૂળ કેવી રીતે થઈ શકે? ન જ થઈ શકે, કારણકે એકેન્દ્રિય એવા પવન પણ આપની હાજરીમાં પ્રતિકૂળતા ( પ્રતિષ્ફળ વહન)ને ત્યાગ કરે છે.
૧ અ ચિં. કા, ૧ ક્ષેા. ૬૨ સ્વા. ટી.
૨ અર્ચિ કા. ૧ ા ૬૨ સ્વા. ટી.
૩ અ. ચિ. કા. ૧ ક્ષેા. ૬૨
૪ વી. સ્ત. પ્ર. ૪ ફ્લેા. ૧૨ વીવ. અવ,