________________
પ૦
=આકાશમાં સવાર =પાદપીઠથી સહિત 9 =સિહાસન ૩saf=ઉજજવલ.
ભગવંત જ્યારે વિહાર કરતા હોય ત્યારે પાદપીઠથી સહિત એવું નિર્મલ સ્ફટિક રનનું બનાવેલું ઉજવલ સિહાસન ભગવંતની આગળ ઉપર આકાશમાં ચાલતું હોય છે અને ભગવંત બેસે ત્યારે તે સમુચિત સ્થાને નીચે ગોઠવાઈ જાય છે.
આ અતિશયના વિશેષ વર્ણન માટે જુઓ પંચમ મહાપ્રાતિહાર્ય સિહાસનનું વિર્ણન
દેવકત ચોથે અતિશય
ત્રણ છત્ર જે ૪૧ |
=આકાશમાં. છેaameત્રણ છત્ર હોય છે.
ભગવત જ્યારે ચાલતા હોય છે, ત્યારે ભગવંતની ઉપર આકાશમાં ત્રણ છત્ર ચાલે છે અને ભગવંત બેસે ત્યારે તે ત્રણ છત્ર ભગવંતના મસ્તકની ઉપર થોડેક દૂર સમુચિત સ્થાને ગોઠવાઈ જાય છે.
આ અતિશયને વિશેષ વર્ણન માટે જુઓ અષ્ટમ મહાપ્રાતિહાર્ય ત્રણ છત્રનું વર્ણન.
દેવકૃત પાંચમે અતિશય
રધ્વજ (ઈન્દ્રધ્વજ, ધર્મધ્વજ) खे रत्नमयो ध्वज : २६
૧ અ. ચિં. કા. ૧ લે ૬ ૨ અ. ચિ. કે ૧ લે. ૬૧