________________
૧૫૬
માટે મિા સ્તોત્રનું અધ્યયન બહુ જ જરૂરી છે. તેમાં ફરી ફરી ભગવન્તના ચરણયુગલનું જ ધ્યાન છે. આના પ્રભાવથી એ સ્તોત્રનું નામ મહાભયહર સ્તોત્ર પણ કહેવાય છે.
મહાપ્રભાવિક નવ સ્મરણોમાંના મઝા, અવતાર અને કાળાવિર એ ત્રણ સ્તોત્રોના પ્રાર ભમાં જ ભગવન્તના ચરણ યુગલનુ ધ્યાન છે.
સુવર્ણ કમળ પર નિહિત ભગવનાં ચરણયુગલના પ્રભાવથી જીવને સંસારમાં ગમે તેવી આપત્તિમાંથી રક્ષણ મળે છે, મેહાંકાર દૂર થાય છે, પાપ નાશ થાય છે, ભયમાં અભય મળે છે, સપત્તિઓની પ્રાપ્તિ સ્વયં થાય છે અને જીવ અનુક્રમે મોક્ષલક્ષ્મીને વરે છે. એથી જ ભક્તામર-કારે એ ચરણયુગલને માનવા મવનને પતતા નાસા – ભવસમુદ્રમાં ડૂબતાં પ્રાણુઓ માટે આલ બન-તરવાનું સાધન કહ્યું છે અને કલ્યાણમંદિર–કારે ‘તારના નિકાળવાપોતાપમાન – સંસારસાગરમાં ડૂબતા સર્વ જી માટે નૌકા સમાન કહેલ છે.
દેવત સાતમે અતિશય
ત્રણ ગઢ वप्रत्रय चारू। વાહ = મનોહર auત્રય = ત્રણ ગઢ હોય છે.
સમવસરણમાં રત્નમય, સુવર્ણમય અને રજતમય એમ ત્રણ મનહર ગઢ હોય છે.
ભગવંતની નજીકનો સૌથી પ્રથમ રત્નોને ગઢ વૈમાનિક દેવતાઓ બનાવે છે. તે પછીનો બીજો ગઢ તિષી દેવતાઓ સુવર્ણ
૧ ગાથા ૧ ૨ ગાથા ૧ ૩- અ. ચિ. કા. ૧ કલે. ૬૨