________________
ભક્તિમાન આત્મા ભક્તિનાં પાત્ર માટે બધુ જ કરી છૂટે છે. કોઈ સહેજ આગળ પડતા માણસ ઘરે આવે તેાય લાક ગાલીચા વગેરે પાથરે છે, તે પછી ત્રણ જગતના અગ્રેસર ભગવાન માટે દેવતાએ સુવર્ણ –કમળા મનાવે, તેમાં કશુ જ આશ્ચર્ય નથી.
તે સ જીવેાને પણ ધન્ય છે કે જેઓએ સુવર્ણ કમળે પર પગ મૂકતા મૂકતા, ગણધરો, ઇન્દ્રો વગેરેથી સહિત એવા ભગવન્તને વિહાર જોયા હશે ! આવાં સ્થેા ફક્ત ભગવતની વિદ્યમાનતામાં જ જોવા મળે અને તે માટે પણ મહાન સદ્ભાગ્ય જોઈ એ.
શ્રી ભક્તામર તેાત્રમાં ૩૨મા પદ્ય રૂપે નવ સુવણુ કમળાને વર્ણવતી જે ગાથા છે, તે આ રીતે છે.
उन्निद्र मनवपकजपुजकाती' पर्युल्लसन्नखमयूखशिखाभिरामौ ।
पादौ पदानि तव यत्र जिनेन्द्र | धत्तः,
पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति ||३२|
-
૧૫૫
-
'
આ ગાથાના અર્થ પૂર્વે આ જ અતિશયના વણુનમાં
આપેલ છે.
આ ગાથા મંત્રપોથી ગર્ભિત છે. તેની વિધિપૂર્વક આરાધના કરવાથી સુવર્ણ વગેરે ધાતુના વેપારમાં અત્યંત લાભ થાય છે, રાજસન્માન મળે છે અને વચન આય થાય છે.
સુવર્ણ કમળાથી ગર્ભિત ધ્યાનમાં જે જે શક્તિઓ છે તેમાંની થેડીક જ શક્તિઓને અહીં ઉપર નિર્દેશ કરેલ છે.
સુવણૅ –કમળા પર નિહિત ભગવંતનાં ચરણુ-યુગલનું ધ્યાન અનેક ભયહર સ્તામા આવે છે, તે ધ્યાનથી ગમે તેવા મેટામાં મેાટા ભયેા તત્કાળ દૂર થઈ જાય છે. આ વસ્તુની વિશેષ સમજણુ
૨ અહી-પહલા ચરણુમાં નાતી શબ્દમાદી તો છે અને પ્રથમ ચણુ વાñતુ સ્વતંત્ર વિશેષણુ છે. જુએ ભકતા. સ્તા, ગુણા. પૃ. ૩૪ ટિપ્પણી