________________
૧૫૧
= આકાશમાં રાખવો દાન રત્નમય ધ્વજ હોય છે. ભગવંત જ્યારે વિહાર કરતા હોય છે ત્યારે ભગવતની આગળ આકાશમાં (જમીનથી અદ્ધર) રતનમય દેવજ ચાલે છે. ભગવ તના સમવસરણમાં તે એગ્ય સ્થાને ગોઠવાઈ જાય છે.
શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે – आगासगओ कुडभीसहस्सपरिमडिआभिरामो इदज्झओ पुरओ गच्छइ ।
ઉપર આકાશમાં અત્યંત ઊ એ હજારો નાની પતાકાઓથી સુશોભિત અને મનોહર એવો ઈન્દ્રવજ ભગવંતની આગળ ચાલે છે.
તે ઈદ્રવજ સુર અને અસુરેથી સ ચારિત હોય છે. તે એક હજાર રોજન ઊંચો હોય છે તેને જોતાં જ એવું લાગે કે જાણે ઉત્તલ દેવગ ગાન પ્રવાહ નીચે ઊતરતે ન હોય ! તે વજને મણિઓની કિંકિણીઓ હોય છે. તે કિંકિણુઓને મંજુલા ધ્વનિ સાભળતાં એવુ લાગે છે કે જાણે દિશાએરૂપ દેવાનાઓ મંજુલ ગીત ગાઈ રહી ન હોય! આ વનિ બહુ જ મધુર હોય છે.
આ વિજ વિશે શ્રી વીતરાગસ્તવ માં કહ્યું છે કે –
જગતમાં આ એક જ સ્વામી છે,” એમ એકની સંખ્યા “ બતાવવા આ ઈન્દ્રધ્વજના બહાનાથી ઈદ્ર પોતાની તર્જની આંગળી ઊંચી કરી છે.
જગતમાં આ ઈન્દ્રવજ જેવી ઊચી મનોહર અને ઉત્તમ ધજા બીજી હોતી નથી. આ ધજા જેવા રત્નો બીજે જોવા પણ ન મળે. બધા ધ્વજોમાં આ જ ધવજ અતિ મહાનું હોવાથી એને ઈન્દ્રધ્વજ કહેવામાં આવે છે. જેમ દેવતાઓમાં ઈન્દ્ર શ્રેષ્ઠ, તેમ વિજેમાં આ વજ સર્વશ્રેષ્ઠ હોય છે.
૧ ચત્ર ૩૪, અતિશવ ૧૦ ૨ પ્ર ૪ લા.