________________
▸
4 પર
આ ધ્વજને ધર્મ ધ્વજ પણ કહેવામાં આવે છે. ત્રિપુષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર' માં ભગવાન શ્રી ઋષભદેવના વિહારનું વર્ણન કરતાં કહ્યુ છે કે—
· સ કર્મીના જય કરવાથી ઊંચા જયસ્તંભ જેવા, નાની નાની હજારો પતાકાઓથી યુક્ત ધર્મધ્વજ તેઓની આગળ ચાલતા હતા.’
દેવકૃત ો અતિશય પગ મૂકવા માટે સેાનાના મળે
अहिन्यासे चामीकरपङ्कजानि २
r
ાિમે=પગ મૂકવા માટે ચાર ગનિ=સેાનાનાં કમળે
હાય છે.
જ્યા જ્યાં ભગવન્તના પગ પડે ત્યાં ત્યા દેવતાએ તે પગ પડે તે પૂર્વે જ સેાનાનાં કમળેા ગાઢવી દે છે.
કેવલજ્ઞાનની ઉત્પત્તિ પછી ભગવન્તના ચરણેા ભૂમિને સ્પર્શીતાં નથી. ભક્તિથી સભર-હૃદયવાળા દેવતા ભગવન્તના પાદન્યાસ િિમત્તે નવ સુવર્ણ કમળાની સતત ક્રમબદ્ધ રચના કરે છે. આ કમળે! સેાનાનાં હેાવા છતાં સ્પર્ધામાં માખણ જેવાં મૃદુ હેાય છે. નવ કમળે! ક્રમબદ્ધ પક્તિમાં હેાય છે. તેમાંના એ કમળા ઉપર ભગવાન પેાતાનું ચરણુયુગલ ( બે પગ) મૂકતા મૂકતાં વિચરે છે. બાકીનાં સાત કમળા પાછા હોય છે. નવુ પગલુ જ્યાં ભગવત મૂકે ત્યાં તે પૂર્વે જ પાછળનુ છેલ્લું કમળ આગળ પગ નીચે ગેાઠવાઈ જાય છે.
૧ પર્વ /ર સર્ગ ૬ પૃ. ૨૦/૫
1
૨ અ. ચિ.
3 दोहि परमेहि पाया, मग्गेण य होइ मत्तऽन्नं ।
विशेषा. भा २ पृ ३३८