________________
૧૩૫
ઈતિ. માર્વતિયુટથયુથ • = મારિ, અતિવૃષ્ટિ અને અવૃષ્ટિ દુર્ભિક્ત= દુકાળ. અન્યવષતો ભય = સ્વરાષ્ટ્ર અને પરરાષ્ટ્રથી ભય. સાત ન = ન હાય. તે ાવશર્મઘાતના . = આ અગિયાર અતિશયે। કમ ક્ષયથી ઉત્પન્ન થાય છે.
૧
ભગવત જ્યાં વિચરતા હોય તે પ્રદેશમાં સવાસે ચેાજન સુધીમાં રાગ, વૈર, ઈતિ, મારિ, અતિવૃષ્ટિ, અવૃષ્ટિ, દુર્ભિક્ષ, અને સ્વચક્ર-પરચ ભય ન હાય.
શ્રી અભિધાનચિંતામણિમાં કર્મ ક્ષયજ ચેાથા અતિશયથી માંડીને અગિયારમા અતિશયનું વર્ણન એક જ શ્લેાકમાં આપેલું હાવાથી અહીં પણ એકી સાથે જ આપ્યું છે. શ્રી વીતરાગસ્તવમાં દરેક અતિશયનું વન અલગ અલગ શ્લોમાં આપેલ છે.૨
અભિધાનચિંતામણિની સ્વપજ્ઞ ટીકા મુજબ આ અતિશયોનું સક્ષિપ્ત વર્ણન આ રીતે છે
અતિશય ૪ તાવ વગેરે રેગે ન હાય.
અતિશય સ્વૈર એટલે લેકમાં એકબીજા સાથે વિરાધ હાય. અતિશય ૬-ઇતિ એટલે ધાન્ય વગેરેને હાનિ કરનાર અતિપ્રમાણમાં ઉંદરા, તીડા, પાપટા વગેરે પ્રાણીઓના સમૂહ ન હોય, અતિશય ૭—મારી ( મરકી) એટલે ઔપાતિક એટલે કે દુષ્ટ દેવતા વગેરેએ કરેલ સવ ત્ર મરણ, તે ન હેાય. અકાલ મૃત્યુ પણ ન થાય.
૧ પૂર્વે કહેલ ૩ અને અહીં કહેલ ૮ અતિશયેા. ૨ જુએ પરિશિષ્ટ
૩ ક્રાઈ પણ જાતના ઉત્પાતથી થતી વસ્તુને ઔત્પાતિક કહેવામા આવે છે આકાશમાથી પથરા વગેરેની દૃષ્ટિરૂપ જે અનિષ્ટ વસ્તુ તેને ઉત્પાત કહેવામા આવે છે.