________________
૯૦
તીથ કર નામ કમ ઉયમાં આવે છે. તે જ ક્ષણે દેવેન્દ્રોનાં આસન કપિત થાય છે. આસનક પથી તેઓ જાણે છે કે ભગવન્તને કંવલજ્ઞાન ઉત્પન્ન થયુ છે. તે જ ક્ષણે ચોસઠ દેવેન્દ્રો પાતપેાતાના પરિવારથી સહિત કેવલજ્ઞાનની ઉત્પત્તિના સ્થાને આવે છે. તે પછી ત્યાં દેવતાએ સમવસરણ રચે છે. તેમાં આઠ પ્રાહિાર્યાંની રચના વગેરે થાય છે. સમવસરણ ન હેાય ત્યારે પણ આઠ પ્રાતિહાર્યા તેા નિયત જ હાય છે.૧
ભગવન્તની પ્રાતિહાર્યાદિ સપત્તિ જોઈ ને ભવ્ય જીવાને અનેક જાતના પવિત્ર ભાવા જાગે છે.
યુગાઢિ તીથ કર શ્રીઋષભદેવ ભગવન્તની માતા મરુદેવીને ભગવન્તની પ્રાતિહાર્યાદ્રિ લક્ષ્મી જોઈ ને જ ક્ષપક શ્રેણી ઉપર આરૂઢ થવા ચેાગ્ય વિચારધારા ઊભી થઈ હતી.
૨
ચરમ તીથ કર શ્રીમહાવીર પ્રભુના પ્રથમ ગણધર શ્રી ગૌતમ ઇન્દ્રભૂતિને સમવસરણના સાપાને આવતાં અને ભગવન્ત પર દૃષ્ટિ પડતાં જ વિચાર આવ્યા હતો કે—
• કાણુ છે આ ? બ્રહ્મા વિષ્ણુ ? સદાશિવ ? શંકર ? આ ? ? ચન્દ્ર છે ? ના, ચન્દ્ર તેા કલકવાળા છે.
·
સૂર્ય છે ? ના, સૂર્ય નુ તેજ તે તીવ્ર હેાય છે. મેરુ છે? ના, મેરુ તે કઠણ હેાય છે. વિષ્ણુ ? ના, તે તે શ્યામ હોય છે,
બ્રહ્મા છે ? ના, તે તે જરાથી યુક્ત હાય છે. કામદેવ છે? ના, તે તેા અંગ રહિત હાય છે.
१ यदापि न स्यात्समवसरण स्यात्तदापि हि वक्ष्यमाण प्रातिहार्याष्टिक नियतमर्हताम् ।
—લેાક પ્ર. સ. ૩ પૃ. ૩૧૧
२ प्रभोः छत्रचामरादिका प्रातिहार्यलक्ष्मी निरीक्ष्य चिन्तयामास । ~~~૩૫. સુખા, વ્યા. ૭ પૃ. ૧૭૮