________________
૧૦૦.
-~-~~~~~-
~~-
~
હેતું નથી. એવી જ રીતે ભગવત જેવી ગતિ, ભગવન્ત જેવું સત્ત્વ, ભગવન્ત જે સાર (બલ) વગેરે બીજા જમાં કદાપિ હતાં નથી.
શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે—“અનેક જન્મમાં સચિત કરેલ સર્વશ્રેષ્ઠ પુણ્યાતિશયના પ્રભાવથી ભગવન્તમાં અતુલ બલ, વીર્ય, ઐશ્વર્ય, સત્ત્વ, પરાક્રમ વગેરે હોય છે.
જેમ સૂર્ય દશે દિશાઓમાં પ્રકાશથી સકુરાયમાન પ્રકટ પ્રતાપી કિરણોના સમૂહથી સર્વ ગ્રહ, નક્ષત્ર, તારા અને ચન્દ્રની પંક્તિને નિતેજ બનાવી દે છે, એવી જ રીતે ભગવતનાં અત્યંત કાંત, દીપ્ત અને સુંદર પગના અંગૂઠાના અગ્રભાગને રૂપતિશય એ હેય છે કે – તેની આગળ સર્વ ઈન્દ્રો, ઈન્દ્રાણીઓ, દેવતાઓ, દેવીઓ, વિદ્યાધરે, વિદ્યાધરીઓનાં સૌભાગ્ય, કાંતિ, દીપ્તિ, લાવણ્ય, રૂપ વગેરેનાં સમુદાયની બધી જ શાભા અત્યંત તુચ્છ ભાસે છે.
સર્વ સુંદર મનુષ્ય, દેવતાઓ, અસુરે અને તેઓની સુંદરીઓનું રૂપ, લાવણ્ય, કાંતિ, સૌંદર્ય, સૌભાગ્ય, દીપ્તિ વગેરેને એકત્ર કરી એક મહાન રાશિ બનાવવામાં આવે અને તે એક બાજુ મૂકવામાં આવે અને બીજી બાજુ ભગવાનના પગના અંગૂઠાના અગ્રભાગને કરેડમે ભાગ મૂકવામાં આવે તો રાખને ઢગલો જેમ કંચનગિરિની બાજુમાં શોભા ન પામે તેમ તે પણ શભા ન પામે.
“એક બાજુ ત્રણે ભુવનના તીર્થકર સિવાયના બધા લેકે એકત્ર ઊભા રાખવામાં આવે અને બીજી બાજુ એક જ તીર્થકર હોય તોપણ તે સર્વ લેકેના સર્વ ગુણ મળીને પણ ભગવન્તના ગુણેના અનંતમાં ભાગે પણ ન આવે. એથી જ ભગવાન તીર્થકર પરમ પૂજનીય છે.”
લે પ્રકાશમાં કહ્યું છે કે–‘બધા જ દેવતાઓ ભેગા થાય અને તેઓ પોતાની બધી જ શક્તિ અને બધા જ પ્રયત્ન એકત્ર
૪ બાજી માં આ સર્વ શાથી જ
૧ મહાનિસીહ ન. સ્વા. પ્રા વિ.