________________
૧૨૨
ભગવન્તની દેશના તે સર્વ ભાષાઓમાં પરિણમે જ છે, પણ બીજા કોઈ પણ મહાત્માની વાણી કોઈ પણ જીવને જે જ્ઞાન કરાવી શકે તેના કરતાં અન તગાણુ ઉત્તમ આત્મસ સ્પશી જ્ઞાન કરાવવાની શક્તિ ભગવન્તની વાણીમાં છે, કેવળ ભગવન્તની વાણી જ જ્ઞાન કરાવે છે એવું નથી, ભગવન્તનું અસ્તિત્વ પણ ઉત્તમ પ્રકારના જ્ઞાનમા હેતુ છે, તેથી અનેક જીવના અનેક સ શ સ્વય દૂર થઈ જાય છે.
જીવોને પ્રતિબંધ કરવાનું કામ ભગવત્તની વાણી કરે છે. જીવોના સંશોનો ઉછેદ ભગવન્ત કેવલજ્ઞાન –જ્ઞાનાતિશયથી
શ્રી વીરવિજયજી મહારાજ આદિ જિન સ્તવનમાં કહે
જ્ઞાનાતિશયે ભવ્યના રે, સંશય છેદનહાર દેવ ના તિરિ સમજીયા રે, વચનાતિશય વિચાર રે,
ભવિયા. ૩ રચાર ઘને મઘવા સ્તવે રે, પૂજાતિશય મહત; પંચ ઘને જન ટળે રે, કષ્ટ એ સૂર્ય પ્રશસ્ત રે.
ભવિયા. ૪ શ્રી વીતરાગસ્તવમા કહ્યું છે કે – सशयान्नाथ । हरसेऽनुत्तरस्वर्गिणामपि । अत. परोऽपि किं कोऽपि, गुण. स्तुत्योऽस्ति वस्तुतः ॥३॥
૧ સિદ્ધા. સ્વ. પૃ. ૮૩
૨ ચાર ઘન = ૪૪૪૪૪ = ૬૪. મઘવા = ઈન્દ્ર. ચોસઠ ઈન્દ્રો દ્વારા સ્તવના તે મહાન પ્રજાતિશય છે.
પાચ ઘન = પ૪પ૪૫ = ૧૨૫. સવાસે જન સુધી કષ્ટ ટળે, એ તુર્થ = ચોથે પ્રશસ્ત અપાયાપગમાતિશય છે.
૩ પ્ર ૧૦. લે. ૩