________________
૧૨૭
पणतीस सच्चवयणाइमेसा ।
– સત્યવચનના ૩૫ અતિશેષ છે – અતિશય છે.
શ્રી અભિધાનચિતામણિમાં કહ્યું છે કે – જય વજન ઉતારાનું મારું –
હવે વચનાતિશ કહે છે, એમ કહીને પ્રથમ કાંડ સ્લે. ૬૫/૭૧માં ૩૫ વચનાતિશયોનું વર્ણન છે. એ કલેકની ટીકાના ઉપસંહારમાં કહ્યું છે કે –
इत्येवमर्हता पञ्चत्रिंशद्वाचा गुणा अतिशया भवन्तीति। આ રીતે અરિહન્તોની વાણીના ૩૫ ગુણો–અતિશય હોય છે.
૩૫ વચનાતિશનું વર્ણન શ્રી સમવાયાંગ સૂત્ર (સૂત્ર ૩૫), શ્રી અભિધાન ચિતામણિ વગેરે અનેક ગ્રંથમાં મળે છે. તે સામાન્યથી આ રીતે છે – ૧ સંસકારતત્ત્વ : સભ્યતા, વ્યાકરણશુદ્ધિ આદિ ઉત્તમ સંસ્કા
રેથી યુક્ત (વચન) ૨ ઔદાર્યો : ઉચ્ચ સ્વરે બોલાતુ (ઉદાત્ત) ૩ ઉપચારપરીતતા . અગ્રામ્ય (ઉપચાપત) ૪ મેઘગ ભીષત્વ : મેઘની જેમ ગભીર શબ્દવાળું ગભીર
શબ્દ) પ પ્રતિનાદવિધાયિતા . પ્રતિવનિ, પડઘાવાળું (અનુનાદિ)
૧. . ટી . ૬૫ ૨ દેવાધિદેવકાપડ, લો. ૬૫/૭૧ ૩. આ નામ શ્રી અભિધાનચિંતામણિના આધારે અહી આપ્યા
છે આ ૩૫ ગુણે ભગવ તના વચનના છે. ૪. કૌ સમા આપેલ આ નામે શ્રી સમવાયાગ સૂત્રની ટીકામાથી
ગ્રહણ કરેલ છે. જ્યા કૌ સમા નામ આપ્યા નથી ત્યા તે અભિધાનચિંતામણિ જેવા જાણવા