________________
૧૧૧.
ભગવન્તના પગે ચંડકૌશિક સર્પ ડયે તો ખરો, પણ જ્યાં ભગવંતના પગમાંથી નીકળતું ગાયના દૂધની ધારાસમાન વેત રક્ત જોયું, ત્યાં તો આશ્ચર્યથી ચકિત થઈ ગ. કઈ પણ જીવમાં જોવા ન મળે એવું, સફેદ લેહી તેણે જોયુભગવન્તના લેહીનું દર્શન કરનાર એ જ એક ભાગ્યશાળી જીવ હતો! બીજા કેઈએ પણ ભગવન્તના દેહનાં રક્તનાં ચર્મચક્ષુથી દર્શન કર્યા હોય, એવું જાણવા મળ્યું નથી. લેહી જોતાં જ આશ્ચર્ય અને ઊહાપેહ બન્નેની ધારાએ તેના મનમાં પ્રવર્ધમાન થવા (વધવા ) માંડી,
ત્યાં તે ભગવન્તની અસીમ મહાકરુણાના અમૃત– નિસ્યદરૂપ (અમૃતનાં ઝરણારૂપ) “qs I J I wલા !” એ શબ્દોએ કર્ણ માર્ગ દ્વારા તેના હૃદયમાં પ્રવેશ કર્યો અને પછી શું થયું, તે તે જગજાહેર છે જ.
અભિધાનચિતામણિમાં અહીં જીરઘારાવવત્ત પદને પ્રયોગ છે. ધારા શબ્દ અહીં મહત્ત્વ છે. ગાયના સ્તનમાથી દૂધની ધારા નીકળતી હોય તે વખતની તેની ધવલતા અહીં ઈષ્ટ છે. તે વખતે તેમાં લેશ પણ મલિનતા હોતી નથી, પણ તે દૂધને પાત્ર (વાસણોનો સંગ થતાં જ તેની નિર્મળતાના ટકા ઘટવા લાગે છે.
વળી ગાયનું દૂધ તે અહીં ઉપમાન માત્ર છે. બાકી ખરી રીતે તે ગાયના દૂધની ધારા કરતાં ભગવન્તનાં રક્તમાંસ અને તગુણ અધિક ધવલતાદિ ગુણોથી સમૃદ્ધ હોય છે.
શરીરની ધાતુઓમાં જેની ગણના થાય છે, એવાં રક્ત-માંસ પણ જે ભગવ તેના શરીરનાં સર્વ જીવો કરતાં વિલક્ષણ હોય, તો પછી ભગવત્તની બધી જ વસ્તુઓ સર્વ જીવો કરતાં વિલક્ષણ અને શ્રેષ્ઠ હોય એમાં શું આશ્ચર્ય છે !
૧ હે ચડકૌશિક ! પ્રતિબોધ પામ ! પ્રતિબોધ પામ !