________________
૧૦૩
દેવતાઓ પુપિની આ બાધારહિતતા અને સમુલસિતતા કુદાપિ સર્જિત ન કરી શકે. ભગવન્તના પ્રભાવથી આ પુષ્પવૃષ્ટિ સૌને માટે જેવુ સુખમય વાતાવરણ સર્જે છે, તેવું વાતાવરણ દેવતાઓ ત્રણે કાળમાં પણ ન નિર્માણ કરી શકે, શ્રી આત્મારામજી મહારાજ સત્તરભેદી પૂજામાં ગાય છે કે—
તાપ હરે તિહુ લેકા રે
જિન ચરણે જસ ડેરા. શ્રી જિનેશ્વર ભગવન્તના ચરણે જે પુપોનો આશ્રય છે, તે પુષ્પો – તે પુષ્પવૃષ્ટિ ત્રણે લેકના તાપને (દ્રવ્ય-ભાવ ઉભય પ્રકારના તાપને) હરે છે.
વિશિષ્ટ વાતાવરણને સર્જવા માટે બધી જ વસ્તુઓ જરૂરી હોય છે. ભગવન્તની દેશનાને શ્રવણ કરનારા જીવોના હૃદયમા, જીનાં શરીરમાં અને બાહ્ય વાતાવરણમાં શ્રવણ માટેની સંપૂર્ણ ચોગ્યતા જે ઉત્પન્ન થવી જોઈએ, તેના માટે સાક્ષાત્ ભગવાન, બધા જ પ્રાતિહાર્યો, બધા જ અતિશયે, તેવા પ્રકારની પર્ષદા, તેવું સમવસરણ વગેરે બધું જ જરૂરી હોય છે. દરેક વસ્તુની પિતપોતાનાં સ્થાને મહત્તા છે. જેમ ઘડિયાલમા દરેક ભાગની પિતપોતાનાં સ્થાને મહત્તા હોય છે, તેમ જ સમગ્ર ઘડિયાલની અપેક્ષાએ પણ તેનું મહત્વ હોય છે તેમ અહીં પણ જાણવુ .
લોકપ્રકાશમાં કહ્યું છે કે –
ભગવન્તનું તે અદ્દભુત રૂપ જગતના સર્વ જીવોની વાણીને અવિષય છે. સારાંશ કે જગતના બધા જ જી ભગવતનાં રૂપને વાણુ વડે વર્ણવવા જાય તો પણ તે રૂપનુ સર્વાગ સ પૂર્ણ વર્ણન થઈ શકે નહીં.
શ્રી ભક્તામર સ્તોત્રમાં રૂપનું વર્ણન કરતાં કહ્યું છે કે – વૈ. પાતરામિ . પરમાનુભવ, निर्मापितस्त्रिभुवनैकललामभूत ।
૧ તાતૂર્ણતા – દાવામોજરાત્.
– કાલલેક. સર્ગ. ૩૦. પૃ, ૩૦૪ કલે. ૯૦૮