________________
૯૪
પૂર્વે શ્રીભુવનસુ દરસૂરિનું અવતરણ આપણે વાંચી ગયાં છીએ. તેમાં કહ્યું છે કે ~~
દેદ્દીપ્યમાન અતિશયે। અને પ્રાતિહાર્યાંથી સહિત ભગવન્તનું ધ્યાન ધ્યાતાને શિતાનુ ભાજન અનાવે છે.
તે આઠ મહાપ્રાતિહાર્યાંનાં નામેા અનુક્રમે આ રીતે છે ઃપ્રથમ મહાપ્રાતિહાર્ય અશાકવૃક્ષ ખીજું મહાપ્રાતિહા પુષ્પવૃષ્ટિ ત્રીજુ મહાપ્રાતિહાય દિવ્યધ્વનિ ચેાથું મહાપ્રાતિહા ચામ પાંચમું મહાપ્રાતિહા સિંહાસન
છઠ્ઠું મહાપ્રાતિહા ભામડલ સાતમું મહાપ્રાતિહા દુંદુભિ આઠમું મહાપ્રાતિહાય ત્રણ ત્ર
દરેક મહાપ્રાતિહા નું વર્ણન આગળ વિસ્તારથી આપેલ છે.
સ જીવેાને પ્રાતિહાયેર્યાં અને અતિશયાથી સહિત એવા ભગવાન તીર્થં કરનાં સાક્ષાત્ દર્શન થાએ, એ જ મગલ કામના,
લેખક