________________
તેમાં દેવકૃત સર્વ અતિશય અને અપેક્ષાએ સર્વ પ્રાતિહાર્યો પણ ભગવન્તના પૂજાતિશયમાં સમાઈ જાય છે. ભગવન્તના વચનને લગતા જે અતિશ છે, તે સર્વ વચનાતિશયમાં સમાઈ જાય છે. ભગવન્તના અસ્તિત્વમાત્રથી તેમનાં સંનિધાનમાં જીવના જે સંશો એકીસાથે સમકાળે નાશ પામે છે, તે જ્ઞાનાતિશચનો મુખ્ય ગુણ છે. પ્રાય કર્મક્ષયજ સર્વ અતિશયે અપાયાપગમ અતિશયમાં સમાઈ જાય છે.
પૂજ્ય આત્મારામજી મહારાજ જૈન તજ્યાદશમાં કહે
'प्रथम बारह गण लिखते है । अशोकवृक्षादि अष्ट महाप्रातिहार्य तथा चार मूलातिशय एव सर्व वारह गुण है। तिसमे चार मूलातिशयका नाम लिखते है- १. ज्ञानातिशय २. वागतिशय ३. अपायापगमातिशय ४ પૂજાતશય !
तत्र प्रथम ज्ञानातिशय का स्वरूप कहते है । केवलज्ञान, केवलदर्शन करी भत, भविष्य वर्तमानकालमे जो सामान्य विशेषात्मक वस्तु है, तिसको तथा 'उत्पादव्यय ध्रौव्ययुक्त सत् '-तिकाल सम्बन्धी जो सत् वस्तुका जानना तिमका नाम ज्ञानातिशय है ।
दूजा वचनातिशय -तिसमे भगवन्त का वचन पतीस अतिशय करी યુવત હોતા હૈ . तीसरा अपायापगमातिशय-एतावता उपद्रव निवारक है ।
और चौथा पूजातिशय अर्थात् भगवान तीन लोक के पूजनीक । इन दोनो अतिशयोके 3 विस्तार रुप चौंतीस अतिशय है ?
૧. ભાગ 1, પૃ. ૩/૭
૨. અર્શી વાણીના ૩૫ અતિશયેનું વર્ણન છે, તે દ્વિતીય કર્મક્ષયજ અતિશયમાં આપેલ વર્ણન મુજબ જાણવું. ૩ અહીં છેલ્લા બે મૂલાતિશામાં ૩૪ અતિશયોને સમાવેશ કરેલ છે
* (પૃ ૭/૯) ૪. આ પછી જૈન વિવાદમાં ૩૪ અતિશયો સક્ષેપમા લખ્યા છે.