________________
૮૬
વૃક્ષ વગેરે આઠ પણ પ્રતિહારનું કાર્ય કરતા હેાવાથી ભગવન્તના અસ્તિત્વના સૂચક હાવાથી પ્રાતિહા કહેવાય છે.
એ અપેક્ષાએ જ લેાકપ્રકાશમાં પ્રથમ પ્રાતિહા અશેકવૃક્ષનું વર્ણ ન કરતાં કહ્યું છે કેઃ
અત્યંત શાભાવાળો શેકવૃક્ષ એક ચેાજન વિસ્તૃત હેાય છે. તેના ચચલ ( હાલતાં) નવકમળ પાંઢડાં જોતાં એવુ લાગે છે કે. –
તે હાથના અગ્રભાગ વડે ભન્ય જીવાને સમવસરણમાં વિરાજમાન અથવા વિહાર વગેરેથી ભૂમિતલને પાવન કરતા શ્રીજિતેન્દ્ર પરમાત્માની પાસે આવવા જાણે આમંત્રણ ન આપતા હાય !
દેવતાએ એક એવે અશોકવૃક્ષ ખનાવે છે, એક એવી પુષ્પવૃષ્ટિ કરે છે, એવા વાજિત્રનાદો ભગવતની વાણી સાથે સુખદ્ધ કરે ”, એવી રીતે ચામરો વીંઝે છે, એવું સિંહાસન રચે છે, સમયસરણમાં એવા ત્રણ ભામંડલ રચે છે, આકાશમાં એવે હૃદુભિનાદ કરે છે અને એવાં ત્રણ છત્ર રચે છે કે જગતમાં કોઈ પણ દેવેન્દ્ર કે ચક્રવર્તી માટે પણ ત્રણે કાળમાં કદાપિ ન રચાયાં હાય. આ અધી વસ્તુઆને જોતાં જ ભવ્ય જીવેાને એમ થઈ જાય છે કે – જગતના સાચા સ્વામી આવા અશ્ર્વય વાળા આ એક જ છે. પ્રાતિહાર્યાં પણ એક જાતના અતિશયા જ છે, તેથી અતિશય શબ્દના પૂર્વે કરેલ બધા જ અર્થાં અહીં લાગુ પડે છે. તેથી અશેકવૃક્ષ વગેરે પ્રત્યેક પ્રાતિહા સુંદરતા વગેરે ગુણેાથી યુક્ત કોઈ પણ ઉત્તમવૃક્ષ વગેરે કરતા અનતગુણ અધિક ઉત્તમ હેાય છે, દરેક પ્રાંતિહાય ને આ હકીકત લાગુ પડે છે. ઇન્દ્રના પેાતાનાં ઉદ્યા
'
१ अशोकवृक्ष सश्रीको भवेद् योजनविस्तृत । चलकिसलयो भव्यान् कराग्रैराह्वयन्निव ॥
લેાક પ્ર. સ. ૩૦, પૃ. ૩૧૨
२ सर्वेऽपि प्रातिहार्याण्यतिशयविशेषाः ।
વીસ્ત
× ૫ ફ્લેક ૯ અવ.