________________
ভ9
૨ ભગવંતની વાણી સર્વ ભાષાઓમાં પરિણમનારી હોવાથી બધા જીવો પોતપોતાની ભાષામાં સાભળે છે. તે વાણી એક
જન સુધી સંભળાય તેવી હોય છે. ૩ ભગવંતના મસ્તકની પાછળ તેજમાં સૂર્યની શેભાને પણ
જીતતું દેદીપ્યમાન ભામંડલ – તેજોવર્તુળ હોય છે. ૪ થી ૧૧. ભગવંતની આસપાસ સવાસે જનામાં રેગ,૪ - વૈર, ઈ તિ, મારિ, અતિવૃષ્ટિ, અવૃષ્ટિ, દુર્ભિક્ષ૧૦ અને
સ્વપશ્ચર્યુભય ન હોય,
દેવકૃત ઓગણીસ અતિશે આ રીતે છે – ૧ ભગવંતની આગળ આકાશમાં દેદીપ્યમાન ધર્મચક હોય છે. ૨ ભગવન્ત જ્યારે ચાલતા હોય ત્યારે તેમની આગળ ઉપર
આકાશમાં ચામર ચાલે છે અને ભગવન્ત બેસે ત્યારે તેમની
બંને બાજુ દેવતાઓ ચામર વીંઝતા હોય છે. ૩ ભગવન્ત જ્યારે વિહાર કરતા હોય ત્યારે પાદપીઠથી સહિત
એવું નિર્મલ સ્ફટિક રનનું સિંહાસન ભગવન્તની આગળ ઉપર આકાશમાં ચાલે છે અને ભગવન્ત બેસે ત્યારે સિંહા
સન ભગવન્તને બેસવાના સ્થાને ઉચિત રીતે ગોઠવાઈ જાય છે. જ ભગવન્ત જ્યારે ચાલતા હોય ત્યારે ભગવન્તની ઉપર આકા
શમાં ત્રણ છત્ર ચાલે છે અને ભગવન્ત બેસે ત્યારે તે ત્રણ
A ૪–૧૧. આ અતિશયોના નામ રોગનો અભાવ. ૫ વૈરને અભાવ, એમ અનુક્રમે જાણવા. ઈતિ– ધાન્યને હાનિકારક તીડે વગેરેને ઉપદ્રવ. મારી–અનેકના એકી સાથે મરણ થવા. અતિવૃષ્ટિ-નુકસાનકારક અત્યંત વરસાદ. અવૃષ્ટિ-વરસાદ ન થવો. દુર્ભિક્ષ-દુકાળ. સ્વચક્રભય–પોતાના દેશમાં આંતરવિગ્રહ વગેરે. પરચક્રભય-પરરાષ્ટ્રનુ આક્રમણ વગેરે.