________________
પર
ભગવન્તની પરમ પાવની કૃપાથી ધ્યાન સ્વયં સિદ્ધ થાય છે. જે ધ્યાનને પામવા માટે ચેાગીઓને પ્રચંડ પુરુષાર્થ કરવેા પડે છે, તે ધ્યાન ભગવંતના સાચા ભક્તજનાને ભગવન્તની કૃપાથી ફ્લેશ વિના અને `આયાસ વિના સહેજ આત્મસાત્ થાય છે. ભગવન્ત ઉપરના નિષ્કામ પ્રેમ વિના ભગવન્તને કાઈ પણ પામી શકતુ નથી. ભગવન્ત ઉપરના સંપૂર્ણ નિષ્કામ પ્રેમ તે જ વહેાધિનું પ્રધાન અંગ છે. વીસ સ્થાનકમાંનુ આઢિસ્થાનક અર્જુદું – વાત્સલ્ય છે.
સંપૂર્ણ નિષ્કામ પ્રેમ વિના ભક્તિ ઉત્પન્ન થતી નથી. ભક્તિ વિના ધ્યાન ઉત્પન્ન થતુ નથી. ધ્યાન વિના ભગવન્ત સાથે તાદાત્મ્ય એકાત્મતા ઉત્પન્ન થતી નથી, તાદાત્મ્ય વિના ભગવન્તના અસલી
સ્વરૂપને આત્મામાં અનુભવ થતા નથી. અનુભવ વિના ભગવ તની સાચી આત્મસ્પર્શી ઓળખ કદાપિ થતી નથી અને તે વિના સ જગતને સંપૂર્ણ અભયદાન આપનારી ભગવન્તની મહાકા સ્વયં ભૂરમણ નામના ચરમ સમુદ્રના જલને સ્પર્ધામાં જીતનારી મહાકરુણા વડે હૃદય આપ્લાવિત—તમેળ બનતું નથી.
મહાકરુણા વગેરે ગુણે દ્વારા ભગવન્તમાં ધ્યાન દ્વારા પેસવા માટે આ ચાર અતિશયેા જેવું ખીજું મહાન ધ્યાનનું આલેખન નથી.
પ્રતિક્રમણ વગેરે ક્રિયાએમાં સામાન્યથી નવકાર અથવા લેગસ્સના કાઉસગ્ગ કરવાના હેાય છે. નવકારમાં પહેલે પદે ચાર અતિશય ગુણાવાળા અરિહત છે અને લેાગસ સૂત્રમાં પહેલી જ ગાથામાં ચાર મૂલાતિશયાવાળા અરિહંતાનું જ ધ્યાન છે.૧
આ ચાર્ મૂલાતિયે। કાલ્પનિક નથી, પણ વાસ્તવિક છે. · જૈન આચાર્ય વગેરે ભગવન્તની સ્તુતિ અવાસ્તવિક ગુણે વડે કદાપિ કરતા નથી, કારણ કે તેથી ખાટુ ખેલવાનું પાપ લાગે છે.’ર
૧. શ્રી નમકારસૂત્ર અને લોગસ્સસૂત્રની હારિભદ્રી વગેરે વૃત્તિએવુ મનન કરવાથી આ વાત સ્પષ્ટ થયા વિના રહેતી નથી
૨. આવ નિ ગા. ૧૮૯૧ હારિ.