________________
પ૭
પદ છે. તેથી જ તેનો સમગ્ર શ્રતજ્ઞાનમાં પ્રથમ પદ રૂપે સ્વીકાર કરવામાં આવ્યો છે. બાકીના બીજાં બધાં જ પદો એ પરમપદમાંથી જિ ઉત્પન્ન થાય છે.
,હવે પ્રશ્ન એ ઊભે થાય છે કે જે અરિહન્ત પરમ ધ્યેય છે, તો તેનું ધ્યાન કરવું કેવી રીતે ? અરિહન્તરૂપ ધ્યેયનાં સર્વ ધ્યાનમાં પ્રધાન દ્વાન કર્યું ?
આ પ્રશ્નનો ઉત્તર ઉપરની તિજયપહરની ગાથા આપે છે. ' અથવા નીચેનાં બધાં જ અવતરણોમાં તેનું સમાધાન છે.
શ્રી સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનના શમહાવિન્યાસમાં કહ્યું છે કે, “તે આ અક્ષરના પરમેષ્ઠી સ્વરૂપ અભિધેયની સાથે આત્માને અભેદ–એકીભાવ તે અભેદ પ્રણિધાન છે. તે આ રીતે
१ तस्य अर्ह' इत्यक्षरस्य यदमिधेय परमेष्ठिलक्षण तेनात्मनोऽभेदः एकोभावः ।
तथा हि
केवलज्ञान भास्वता प्रकाशितसकलपदार्थसार्थं, चतुत्रिंशदतिशयविज्ञानमाहात्म्यविशेषमष्टप्रातिहार्यविभूषितदिग्वलय, ध्यानाग्निनानिर्दग्ध कर्मकलङ्क,
ज्योतीरूप, सर्वोपनिषद्भुत, प्रथमपरमेष्ठिनम्, अर्हद्भट्टारकम्, आत्मनासहाभेदीकृतम् । । 'स्वय देवो भत्वा देव ध्यायेत् ।
इति यत् मर्वतो ध्यान तद् अभेदप्रणिधानम् इति । । अस्यैव विघ्नापोहे दृष्टसामर्थ्याद् अन्यस्य तथाविधसामर्थ्याविकलस्य असम्भवात् तात्त्विकत्वादात्मनोऽप्येतदेव प्रणिधेयम् ।
-श्री सिद्धहेमचद्र, शब्दानुशासन-शब्द महार्णवन्यास, न. स्वा. स वि पृ ३६
तदभिधेयेन चाभेदः । वयमपि चैतच्छास्रारम्भे प्रणिदहमहे । अयमेव हि तात्त्विको नमस्कार इति ।
-श्री सिद्धहेमचद्रशब्दानुशासन तत्वप्रशि न. स्वा. स.वि. Y. ३६