________________
૬૫
અતિશય અને સર્વોત્તમ પૂજાને માટે જે ચોગ્ય હોય તે અર્હત કહેવાય છે.
જગતમાં સર્વ દેવે, અસુરે અને માનવને જે પૂજા (સત્કાર, સમ્માન વગેરે) પ્રાપ્ત થાય છે, તેના કરતાં અનંત ગુણ અધિક ઉત્તમ પૂજા તીર્થકરેને સ્વર્ગથી ચવન, જન્માભિષેક, દીક્ષા, કેવલજ્ઞાનની ઉત્પત્તિ અને નિર્વાણ એ પાંચ કલ્યાણકો પ્રસંગે પ્રાપ્ત થાય છે. આ મહાન પૂજા માટે તેઓ લાયક–ાગ્ય–પાત્ર હોવાથી અહંત કહેવાય છે. વળી ત્રીશ અતિશય માટે પણ ભગવન્ત યોગ્ય હોવાથી અહંન્ત કહેવાય છે.
અતિશય” શબ્દની સૌથી ઉત્તમ વ્યાખ્યા શ્રી અભિધાન ચિતામણિની પાટીકામાં મળે છે. તે આ રીતે છે –
जगतोऽप्यतिशेरते तीर्थकग एभिरित्यतिशया: । જે ગુણો વડે શ્રી તીર્થકર ભગવતો સમસ્ત જગત કરતાં પણ અતિશાયી–ચઢિયાતા હોય છે, તે ગુણોને અતિશય કહેવામાં આવે છે.
આજે અતિશય શબ્દ વધુ પ્રચલિત છે, જ્યારે શાસ્ત્રોમાં આના માટે ગ –અતિશેષ એ શબ્દ પણ મળે છે, શ્રી સમવાયાગ સૂત્રમાં કહ્યું છે કે –
चोत्तीस बुद्धाइसेसा पण्णत्ता ।
૧ સંસ્કૃતમાં અë ધાતુ ઉપરથી સત્ત શબ્દ બન્યો છે. સના અર્થો શબ્દરત્નમહેદધિમાં આ રીતે છે – લાયક થવુ, એગ્ય થવુ.
તેથી સત્તને અર્થ પૂજા અને અતિશયોને યોગ્ય એવો કરવામાં આવ્યો છે
૨ કાંડ ૧, લો. ૫૮ ો ટી. ૩ સૂત્ર ૩૪
દે ભ
મ ૫