________________
વિષયપ્રવેશ ૨ ૩૪ અતિશ
चउतीस अइसयज आ
तित्थयरा गयमोहा
झाएअन्वा पयत्तेण ॥ તિજયપહુર સ્તોત્ર ગા. ૧૦ ત્રીસ અતિશયથી યુક્ત આઠ મહાપ્રાતિહાર્યોથી કરાયેલી શોભાવાળા (આઠ મહા–પ્રાતિહાર્યોથી શોભતા) અને મેહથી રહિત, એવો તીર્થકરેનું ધ્યાન પ્રયત્નપૂર્વક કરવું જોઈએ.
ધ્યેય પાંચ જ પરમેષ્ઠી ભગવંતો છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ.
એ પાંચમાં પણ પ્રથમ ધ્યેય-કેન્દ્ર ધ્યેય અરિહ ત જ છે. અરિહ તને જ પરમ પરમેષ્ઠી કહેવામાં આવે છે. સિદ્ધચક આદિ ચત્રોમાં કેદ્રપદરૂપે દયેય અરિહંત જ છે. શ્રી જિનશાસનનું રહસ્ય પાંચ પરમેષ્ઠી ભગવંત છે, જ્યારે પરમ રહસ્ય અરિહન્ત
૧ પ્રસ્તુત વિષયની પ્રધાનતાને સમજવા માટે આ પ્રકરણ વાચવું અત્યંત જરૂરી છે.
૨ મહા નવ. પૃ ૨૫૮