________________
४०
તે વિપુલ સામ્રાજ્ય લક્ષ્મીને ભાગવે છે. તે વખતે પણ તેએ નિરૂપમ વૈરાગ્યરગથી રગાયેલા હોય છે.
જ્યારે તેઓ દેવેન્દ્રો અને નરેન્દ્રોની લક્ષ્મીને ભાગવતા હાય છે, ત્યારે પણ તેઓ વિરક્ત જ હોય છે.
સંસારમાં એવી કઈ રમ્ય ભાગસ પત્તિ નથી કે જે તેએના મનમા રાગને ઉત્પન્ન કરી શકે. સંસારમાં એવી કઈ વસ્તુ વાસ્તવિક રીતે સારભૂત નથી કે જે તેએના મનને આકર્ષી શકે, એવું હોવા છતાં પણ તે વિધિપૂર્ણાંક ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણે પુરુષાર્થો સિદ્ધ કરે છે. ચાથા પુરુષાથ જે મોક્ષ, તેની સાધનાને હવે સમય થયેા છે, એમ જાણતા હેાવા છતાં પણ જ્યારે પાંચમા દેવલેાકમાં રહેલા લેાકાંતિક દેવતાઓ ભગવંત પાસે આવીને સાંવત્સરિક દાનના સમયને જણાવે છે, ત્યારે તેઓ દીક્ષાની તૈયારી કરે છે.
'
પ્રભાત સમયે ભગવત સ્વય' જાગૃત થાય છે, છતાં શખ વગેરેના ધ્વનિઓથી તથા ૮ જય જય' આદિ શબ્દોથી તેને સમયના ખ્યાલ આપવામા આવે છે. તે પછી ગામે, નગરા વગેરેમાં પટહના વગાડવાપૂર્વક ‘ વરવરકા ’ કરાવવામાં આવે છે. વરિકા એટલે દરેકને ઇચ્છિત અપાય છે,’ એવી સાંવત્સરિક મહાદાનની ઉદ્ઘાષણા. તે પછી સાતુ, રજત, રત્ના, વસ્ત્રો, આભૂષણા, હાથીએ, ઘેાડાઓ વગેરે વડે સાંવત્સરિક મહાદાન કરવામાં આવે છે. તેમાં ભગવ ંતની બધા લેાકેા ઉપર સમાન કૃપા હોય છે.
'
તે પછી સંપૂર્ણ પૃથ્વીને ઋણથી રહિત કરવામાં આવે છે. તે પછી સત્ર ચશ અને પ્રીતિને! સૂચક પટહુ વગાડવામાં આવે છે. ચેાસઠે ઇન્દ્રો ભગવંતના દીક્ષા સમયને અવધિજ્ઞાન વડે જાણે છે. તેઓ પરિવાર સહિત ભગવંતની પાસે આવે છે, તેએ સર્વ સમૃદ્ધિ વડે સવ પ્રકારે આઠ દ્વિવસના મહેાત્સવ કરે છે.
તે પછી ભગવ ંતા સ્વયં દીક્ષા ગ્રહણ કરે છે. તે સર્વ શિક્ષાઆના રહસ્યને જાણે છે. તેઓનુ ચિત્ત કેવળ મેાક્ષમાં અંધાયેલું હાય છે, જે જે કાળે જે જે ઉચિત કરવું જોઈએ તે બધુ તે ાણે છે. તેએ પૃથ્વીતલ ઉપર અપ્રતિષદ્ધ રીતે વિચરે છે અને