________________
૪૩
પરિષહેા અને ઉપસર્ગાને સહન કરે છે, તે સમસ્ત માહ્ય અને અભ્યંતર પરિગ્રહના ત્યાગ કરે છે, તેથી નિગ્રન્થ કહેવાય છે.
મૈત્રી, પ્રમેાદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાઓથી તેઓ ધમધ્યાનને સ્થિર કરે છે. તે પછી ક્ષાન્તિ આદિ આલ અનેાથી શુલધ્યાન ઉપર આરૂઢ થાય છે. તે પછી ક્ષપશ્રેણી દ્વારા ચાર ઘાતિકર્મોના ક્ષય કરે છે. તેથી સદ્રવ્યે અને તેઓના સર્વાં પર્યાયાના સાક્ષાત્કાર કરતુ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે.
ઘાતિકમ ના ક્ષય થતાં જ શ્રી તીથકર ભગવાને વિશિષ્ટ પ્રકારની નામક ની પ્રકૃતિના ઉત્ક્રય થાય છે. તે તીથંકર નામકર્મ કહેવાય છે. તેના મહિમા આ રીતે છે :
એક ચેાજન પ્રમાણ ભૂમિનું વાયુકુમાર દેવતાએ પ્રમાજ ન કરે છે. મેઘકુમાર દેવતાએ સુગંધિ જલથી સિંચન કરે છે. ઋતુકુમાર દેવતા પાંચ વર્ણનાં સુગંધિ પુષ્પોની વૃષ્ટિ કરે છે. વ્યંતર દેવતાએ મણિએ, રત્ના, અને સુવણૅ થી નિર્મિત એક ચાજન પ્રમાણ પીઠમ ધ તૈયાર કરે છે. તે પીઠમધ ઉપર વૈમાનિક દેવતાએ રત્નમય પ્રથમ પ્રાકાર બનાવે છે. તેના કાગરા મણિએના હાય છે. તેના તેને ચાર દ્વાર હાય છે. તે પતાકાઓ, તેારણે, પુજાએ વગેરેથી સુશેાભિત હાય છે.
ચૈાતિષી દેવતાએ સેનાને બીજો પ્રાકાર મનાવે છે. તેને રત્નમય કાંગરાએ હેાય છે. તેને ચાર દ્વાર હાય છે. ભવનપત્તિ દેવતાઓ ત્રીજે રૂપાના ખાહ્ય પ્રાકાર રચે છે. તેને સેનાના કાંગરાએ હાય છે અને ચાર દ્વાર હાય છે. કલ્યાણી ભક્તિને ધારણ કરનાર દેવતાઓ ચૈત્યવૃક્ષ, રત્નમય પીઠ, દેવઋ ંઢ, સિંહાસન વગેરે અન્ય રચનાઓ પણ કરે છે. આ રીતે સમવસરણ (દેશના સ્થાન)ની રચના થાય છે.
તે પછી ભગવંત સાનાનાં નવ કમળા ઉપર પગ મૂક્તા મૂક્યા તથા ચારે પ્રકારના દેવતાએથી પરિવરેલા સમવસરણમાં પધારે છે, તીને પ્રણામ કરે છે અને સિંહાસન ઉપર પૂર્વાભિમુખ વિરાજમાન થાય છે. એ વખતે દેવતાઓ ખીજી ત્રણ દિશાઓમાં ભગ