________________
૪૨
વતના ત્રણ રૂપની રચનાએ કરે છે. આ રચના કરે છે દેવતાઓ, પણ થાય છે ભગવંતના અતિશયના પ્રભાવથી. તે વખતે ખાર પ દા પાતપેાતાના સ્થાનમાં બેસી જાય છે. તે વખતે ભગવત યેાજનગામિની, સસ દેહનાશિની અને સ`ભાષાસ વાદિની એવી સર્વાંત્તમ વાણી વડે ધ દેશના આપે છે. તે દેશના દ્વારા ભગવંત માક્ષમાગ અતાવે છે.
તે ભગવાન જગતના ગુરુ, જગતના નાથ, જગતના તારક અનંત ગુણેાના કારણે સર્વોત્તમ, અનંત શક્તિવાળા, અનન્ત મહિમાવાળા, ચેાત્રીસ અતિશયેથી સહિત, અષ્ટ મહાપ્રાતિહાચેાથી શાભતા, વાણીના પાંત્રીશગુણા વડે દેવતાઓ, અસુરે, મનુષ્ય અને તિય ચાને આનંદિત કરતા સર્વાંગુણસંપન્ન અઢાર દાષાથી રહિત હૈાય છે. તેએ જઘન્યથી એક કાડ ભક્તિવાળા દેવતાઆથી સદા સહિત હાય છે. આવા ભગવંત સ્વયં કૃતાથ હાવા છતાં પણ પાપકાર માટે જગત ઉપર વિચરે છે,
શાસ્ત્રોમાં કહ્યુ છે કે~~~
"
ચેાત્રીશ અતિશયાથી સહિત, અષ્ટ મહાપ્રાતિહા થી શેાલતા અને મેહથી રહિત એવા તીર્થંકરોનું ધ્યાન પ્રયત્નપૂર્વક કરવુ’જોઈ એ.
:
ચાર અતિશય જન્મથી, અગિયાર કક્ષયથી અને એગણીસ દેવકૃત એમ ચાત્રીસ અતિશય ભગવતને હાય છે.
· અશે વૃક્ષ, દેવવિરચિત પુષ્પપ્રકર, મનેાહર દિવ્યધ્વનિ, સુંદર ચામરચુગ્મ, શ્રેષ્ઠ આસન, ભામડલથી દેદીપ્યમાન શરીર, મધુર નાયુક્ત ક્રુદુભિ અને ત્રણ છત્ર, એમ ભગવંતના અષ્ટ મહાપ્રાતિહા કાના મનમાં પ્રમેાદ ઉત્પન્ન કરતા નથી?
· જે
ચાત્રીશ અતિશયાથી સહિત, અષ્ટ મહાપ્રાતિહા થી શેાલતા, વાણીના પાંત્રીશ ગુણૈાથી યુક્ત, અઢાર દાષાથી રહિત અને રાગ, દ્વેષ અને મેહરૂપ મહાશત્રુઓને જિતનારા છે, તેઓને જ જગતમાં દેવાધિદેવ એવું નામ શાલે છે.’