________________
૪૯
અહિન્ત શખ્ત ધાતુ પરથી અનેલ છે. તેથી જ શાસ્ત્રોમાં કહ્યુ છે કે
• જેએ ખીજાઓનાં વંદન માટે, નમસ્કાર માટે, પૂજા—સત્કાર માટે ચેાગ્ય પાત્ર છે. અને એ બીજાએનાં સિદ્ધિગમન માટે મહાન પાત્ર (ભવચેિ. પાત્ર–યાન જહાજ) છે, તે અહિન્ત
કહેવાય છે.’
આવા અહિન્તાના યથાર્થ અને અસાધારણ ( ખીજાઓમાં ન હેાય તેવા) ગુણા ચાર જ છે.
'
યાનિીમહત્તરાધમ સૂનુ આચાય. શિશ્ચમણિ શ્રી હરિભદ્રસૂરિ મહારાજા અનેકાંતજયપતાકા ગ્રન્થની સ્વાપન્ન વ્યાયામાં કહે છે કે
गुणा मूलातिशयाश्चत्वारः तद्यथा
अपायापगमातिशय, ज्ञानातिशय:, पूजातिशय, वागतिशयश्च ।
અરિહન્તાના યથાભૂત વાસ્તવિક અને બીજાએમાં ન હાય તેવા ગુણે ચાર જ છે અને તે ચાર મૂલ અતિશયેા છે. તે ચાર ગુણા—મૂલાતિશયે આ રીતે છેઃ
1
૧ અપાયાગમ અતિશય
૨ જ્ઞાનાતિશય
૩ પૃજાતિશય અને
૪ વાગતિશય—વચનાતિશય
આ ચારને સંક્ષેપમાં અનિર્દેશ કરતાં શાસ્રમા કહ્યું છે કે—
૧ અનેકાત જય પતાકામા પુજાતિશયમાં આઠ મહાપ્રાતિહાર્યાના સમાવેશ કરેલ છે જુએ પૃ. ૪
૨ પ્રથમ લે. વિવરણ
દે ભ મ. ૪