________________
૪૮
જૈનશાસ્ત્રોમાં અહીં વાત્સલ્ય શબ્દના પ્રયાગ કરવામાં આવે છે. જે વીસ પદો સ્થાનકોની આરાધનાથી જીવ પાતે જ સુદેવ~તીથ - કરપદ્યને પ્રાપ્ત થાય છે, તે વીસ સ્થાનકમાં પહેલું સ્થાનક અદવાત્સલ્ય છે.
અ ૬ એટલે અહિન્ત. વાત્સલ્ય એટલે ભક્તિરાગ, અરિહન્ત ઉપરના વાત્સલ્ય, ભક્તિરાગ કે પ્રેમ વિના કોઈ પણ જીવ તીથ કર થઈ શકતો નથી, કારણ કે એવા નિયમ છે કે જેની જેમાં ઉત્તમ શ્રદ્ધા હાય છે, તે તે જ થાય છે. તીથંકરના જીવાને જેવી શ્રદ્ધા સુદેવ, સુગુરુ અને સદ્ધમમાં હાય છે, તેવી શ્રદ્ધા અન્ય જીવાને કાયિ હેાતી નથી, એથી જ તીર્થંકરના જીવેાના સમ્યગ્દર્શનને વરમાધિસ શ્રેષ્ઠ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે.
શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે જેવાં શમ–સ વેગ~નિવેદ અનુકપા—આસ્તિકચ તીર્થંકર થનાર જીવામાં હેાય છે, તેવાં અન્ય જીવામાં કદાપિ હેાતા નથી. તેથી તીર્થંકરના જીવા ૨૦ સ્થાનકની આરાધનામાં જેવા પ્રમળ પુરુષાર્થ કરે છે, તેવા પુરુષા અન્ય જીવામાં હેાતા નથી. તેથી જેવું પુણ્ય શ્રી તી કરના જીવેા ઉપાજે છે, તેવું પુણ્ય અન્ય જીવા ઉપાઈ શક્તા નથી. તેથી બધા જ જીવા તીર્થંકર થઈ શકતા નથી.
શ્રી તીથ કર ભગવંતનું પુણ્ય સર્વાંત્તમ-સર્વ જીવાનાં સ પુણ્યરાશિ કરતાં અનંત ગુણ અધિક હોય છે. આ પુણ્યનુ મૂળ કારણ છે, તીથંકરના જવાની તેવા પ્રકારની પાત્રતાયેાગ્યતા. આ જ પાત્રતાને કારણે તે જગતમાં સૌથી અધિક પૂજ્ય અહિન્ત અને છે. અહિન્ત એટલે જ પાત્ર, ચેાગ્ય, પૂજ્ય વગેરે. પ્રાકૃત
૧. શમ-કષાયનિગ્રહ, સંવેગમેાક્ષાભિલાષ, નિવેદ-સંસાર પર અરુચિ, અનુકપા—યા અને આસ્તિકન્ય-જિન વચનની યથાર્થતાના અવિચળ નિષ્ણુ ય
૨. ૨૦ સ્થાનકાના વર્ણન માટે જુએ લેાકપ્રકાશ, સ ૩૦
પ્રારંભ