________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ) ખોરાક મળી શકે. એના ફૂલના વેઝણો ત્રણ ત્રણ ભાગથી બનેલા હોય છે. પોપૈયા, ગુલછડી, નારિઓળી એ આ વર્ગના ઝાડે છે. એ વર્ગના ઝાડે દ્વિદળ વર્ગના ઝાડે કરતાં વધારે સહેલાઈથી ઉછેરી શકાય છે કારણ એમાં તમામ ગાંઠવાળાં અને કંદવાળાં ઝાડે આવેલાં છે. એ કંદ અને ગાંઠવાળાં ઝાડને ઘણું કરીને ચોકસ મોસમમાં વિશ્રાંતિની જરૂર હોય છે તેથી વિશ્રાંતિની રૂતુમાં તેને પાણીની જરૂર પડતી નથી. વિશ્રાંતિની રૂતુ પછી જ્યારે એને ફરીથી ઉગવાને વખત આવે છે અને જ્યારે તેને નવા અંકુર પુટવા લાગે છે ત્યારે થોડા વખત સુધી તે પિતાને ખોરાક તેની ગાંઠેમાંથી લે છે પણ પછી તુરતજ તેને જમીનમાંથી પિષણ લેવું પડે છે. માટે તેને નવા અંકુર યાને કેટા ફુટવાને વખત આવે ત્યારે નવેસરથી ખાતર મિશ્ર ભાટીથી ભરેલ કુંડામાં અગર ખાતર દીધેલ જમીનમાં વાવી ઉપરાઉપર પાણું દેવું જોઈએ. - દ્વિદળ બીજાના વર્ગના કેટલાએક ઝાડનાં ફૂલમાં ફક્ત એક વેષ્ટણ એટલે બાહ્યાચ્છાદનજ (ક્યાલિકસ) હોય છે. અને એ બાહ્યાછાદનમાં જ તેને પુનરુત્પાદકની અવશ્ય ઈન્દ્રિયો હોય છે. જ્યારે એમ હોય છે ત્યારે એ બાહ્યાચ્છાદન રંગવાળું હોય છે, અને તે પાંખડી જેવું એટલે અંતરાચ્છાદન જેવું જ દેખાય છે, જેમ ગલના ફુલમાં. એ ઉપરથી એ વર્ગનાં ઝાડના બે ઉપવર્ગ કરવામાં આવે છે. એક જે ઝાડનાં કૂલમાં બન્ને વિષ્ટ એટલે આચ્છાદને પૂર્ણ હોય છે તે. એ ઉપવર્ગને અંગ્રેજીમાં ડાઅકલામીડી એટલે દિવેટ્ટણવાળાં એવું નામ આપે છે. અને બીજો જે ઝાડનાં ફૂલ એકજ વેeણવાળાં હોય છે, અગર બીજું ઝણું હેઈને તે અતિ સૂક્ષ્મ હોય છે તે. એ વર્ગનાં ઝાડને મોકલામીડીયાને એક વેeણવાળા એવું કહે છે.
For Private and Personal Use Only