________________
[૧૪]
॥ ૧ ॥ હુવે જેવી પતિજ્ઞા કરી છે તેજ કહેવાને નિશ્ચેષાને ચેાગ્ય પદને સુહૃદ્ બનીને આચાર્ય મહારાજ એકડાં કરીને કડે છે.
आचार अंग सुखंध, बंभचरणे तहेव सत्थेय ॥ परिणाए सजाए, निक्वेवो तह दिसाणं च ॥ २॥ આચાર, અંગ, શ્રુત, સ્કંધ, બ્રહ્મ, ચરણ, શસ્ત્ર પરિજ્ઞા, સંજ્ઞા, દિશા એ શબ્દોના નિક્ષેપા કરવા જોઇએ. તેમાં આચાર, બ્રહ્મ, ચરણુ, શસ્ત્ર પરિજ્ઞા, એ શબ્દો નામ નિશ્ચેષામાં જાણવા તથા અંગ, શ્રુતસ્કંધ, શબ્દો આધ નિષ્પન્ન નિક્ષેપામાં અને સંજ્ઞા, દિશા, એ શબ્દો, સુત્રાલાપકનિષ્પન્ન નિશ્ચેષામાં જાણવા એટલે દરેકના "કેટલા નિક્ષેપા થાય તે બતાવે છે. चरण दिसा वज्जाणं. निक्खेवो चक्क ओय नायव्वो चरणंमि छवि हो खलु, सत्तविहो होइउ दिसाणं | ३ |
b
ચરણુ અને દિશા, છેડીને બાકીના બધા શબ્દોના ચાર પ્રકારના નિક્ષેપ છે. ચરણનાં છ પ્રકારના અને દિશાના સાત પ્રકારના નિક્ષેપ જાણવા, અહિં ક્ષેત્ર કાળ, વિગેરે જ્યાં ઘટે ત્યાં ચેાજવાં ॥૩॥ નામ સ્થાપના વિગેરે ચાર પ્રકારે બધામાં વ્યાપે છે, તે કહે છે.
जत्थयजं जाणिज्जा निक्खेवं निक्खिवे निरवसेसं जत्थवियन जाणिजा, चक्कयं निक्खिवे तत्थ ॥४॥